પોલીસ ભરતી બોર્ડ આ બાબત ધ્યાન ઊપર લેવા વિનંતી
વિધાર્થીઓ ને જાણવું કે ઇમેઇલ કે રૂબરૂ આ રીતે બોર્ડ ને અરજી કરે જેથી આપડી મુંઝવણ નો ઉકેલ મળી રહે.
@GPRB_GNR@deepakrajani123@Yuvi_1212@dave_janak
@savji07 સરકાર જોડે અમારી 4 માંગ છે....
1) cce group A અને B ના જીલ્લા ફાળવણી અને નિમણૂક આપવા મો આવે....
2) psi નું પરિણામ જાહેર કરવામાં આવે જલ્દી.
3) cce ane psi પછી પોલીસ કોન્સ્ટેબલ મો opt out નો ઓપ્શન આપવા માં આવે...
4) આ બધી પ્રક્રિયા આવતા મહિના મો પૂરી કરવા મો આવે...
#LRD#Police
સરકાર જોડે અમારી 4 માંગ છે....
1) cce group A અને B ના જીલ્લા ફાળવણી અને નિમણૂક આપવા મો આવે....
2) psi નું પરિણામ જાહેર કરવામાં આવે જલ્દી.
3) cce ane psi પછી પોલીસ કોન્સ્ટેબલ મો opt out નો ઓપ્શન આપવા માં આવે...
4) આ બધી પ્રક્રિયા આવતા મહિના મો પૂરી કરવા મો આવે...
#LRD#Police
સરકાર શ્રી ઊંઘ મો હોય તો જાગજો .....
CCE document verification થયા ને 2 થી 3 મહિના થયા છે .હજુ સુધી જિલ્લા ફાળવળી કે નિમણુંક પત્ર આપ્યા નથી ... શું આવી રીતે રોજગારી આપશે સરકાર .... સરકાર ને વિનંતી છે કે જલ્દી થી cce group B ના જીલ્લા ફાળવણી કરવામાં આવે...
જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ અને psi નું કામ કાજ આગળ વધે અને પોલીસ કોન્સ્ટેબલ મો પોલીસ ભરતી બોર્ડ opt out નો ઓપ્શન આપે 🙏....જેના કારણે ઘણા લોકો ને નોકરી મળી શકે છે....
#cce
#Police
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@GPRB_GNR@YAJadeja@Yuvi_1212@SidharajsinhjiC@dave_janak@Janak_Sutariyaa@Jamawat3@deepakrajani123
CCE Appoinment માટે Copy Paste કરીને E Mail કરો , નીચેના મેઇલ પર ક્લિક કરી નીચેના ટેક્સને ટેપ કરીને કોપી કરીને પેસ્ટ કરો.
Mail
addcoll- [email protected]
Sub: જાહેરાત ક્રમાંક 212/202324 CCE Group A&B અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને વહેલી તકે નિમણૂંક આપવા બાબતે
CCE Group A & B ની સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે પસંદ થયેલા ઉમેદવારો મહિનાોથી જોઈનિંગની રાહ જોઈ રહ્યા છે. આ ભરતી પ્રક્રિયાના દરેક તબક્કામાં વિધાર્થીઓએ અનિશ્ચિતતાનો અનુભવ કર્યો છે ,થયેલા વિલંબને કારણે ઉમેદવારોમાં અસ્પષ્ટતા અને નિરાશાનો માહોલ છે.( 4th January 2024 to till date , ૧ વર્ષ ૧૦ મહિના થયા )
અમે ગુજરાત રાજ્યની સેવા માટે આતુર છીએ — જવાબદારી નિભાવવા સંપૂર્ણ તૈયાર છીએ.
પરંતુ સતત થતા વિલંબથી અમારી આશા ધૂંધળી થતી જાય છે અને ઉત્સાહ મંદ પડે છે.
વિનંતી છે કે માનનીયશ્રી અને સંબંધિત વિભાગો હવે આ પ્રક્રિયામાં સક્રિય, ત્વરિત રોજગારલક્ષી નિર્ણય લઈ અમારું લાંબા સમયથી ચાલતું અનિશ્ચિતતા-ભરી યાત્રાનો અંત લાવે.
#cce #ccegroupb
પોલીસ ભરતી 2025 આવેલ જગ્યા આ પ્રમાણે હતી
LRD BOYS SEAT
3688 General Male
2050 Obc Male
1023 Ews Male
589 Sc Male
1297 St Male
LRD GIRLS SEAT
1440 General Female
815 Obc Female
370 Ews Female
225 Sc Female
503 St Female
Boys 8647
Girls 3353
Total 12000 #LRD