તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી બાબરા દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગુણવતાયુક્ત ભોજન મળી રહે તે અંતર્ગત મધ્યાન ભોજન કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી..
આજરોજ તા.૨૪.૧૧.૨૦૨૪ ખાસ ઝુંબેશ દિવસ અન્વયે 96-લાઠી વિધાનસભા મતવિસ્તાર માં માનનીય કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ તથા મામલતદાર સાહેબ દ્વારા શ્રી અમરાપરા પ્લોટ શાળા ખાતે બુથ વિઝીટ કરવામાં આવી અને બીએલઓ ને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજરોજ તા. 23.11.2024 ના ખાસ ઝુંબેશના દિવસ અન્વયે મતદાર નોંધણી અધિકારી -વ- પ્રાંત અધિકારીશ્રી 96-લાઠી દ્વારા ધામેલપરા, હજીરાધાર, દામનગર, મેથળી, ભુરખિયા, તાજપર અને રામપર ખાતેના મતદાન કેન્દ્રોની વિઝીટ કરવામાં આવી.
@AmreliSveep@CEOGujarat@CollectorAmr
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જાગૃત થાય અને વધુમાં વધુ લોકો જોડાઈ એ માટે ચલાલાના શિક્ષકનો નવતર પ્રયોગ
ઉજવણી…ઉલ્લાસમય શિક્ષણની,
ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બન્યો નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ.