ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યરત 1024 સ્પેશિયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા.
@arjunsinh1986@jitu_vaghani@PMOIndia ધોરણ 1 થી 8 ના બાળકો માટે પણ દિવ્યાંગ શિક્ષક ની નિમણૂક થાય તેવું પણ આયોજન જલ્દીથી થાય એવી આપ સાહેબ શ્રી ને વિનંતી છે