@DevendraBhatn10 દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્પર્ધાત્મક પરીક્ષા અમદાવાદ સહિતના સેન્ટરો પર લેવાય હતી.જેમાં ગેરરીતિ થઈ હતી,છતાં હમણાં નિમણુંકો આપી,વિરોધ પણ થયો હતો..કે પરીક્ષા રદ કરવામાં આવે..
આ સરકાર સાચું ખોટું નથી જોતી,રેલો આવે તો ખોટામાં પણ માંગ સ્વીકારે,નહિતર સત્યને પણ ન્યાય નથી મળતો.
ઘણીવાર રૂબરૂ જોયું છે અને અનુભવ્યું છે ઓફિસ સમય પૂરા થઈ ગયા હોઈ તો પણ મોડા સુધી આ અધિકારીઓને સચિવાલયમાં કામ કરતા જોયા છે
આ અમુક અધિકારીઓ આ કામને ફકત "નોકરી" નથી સમજતા આને "જવાબદારી અને ફરજ પણ સમજે છે" એટલે જ તો આ સિસ્ટમ ચાલે છે.
આજની પરીક્ષા તેનું પ્રતિબિંબ છે.
@Bhupendrapbjp
વન રક્ષક પરીક્ષામાં ઉનાવા તથા ભાવનગર એમ બે કેન્દ્રો ખાતે થયેલ ગેરરીતીની ઘટનાને ધ્યાનમાં લેતા લોકરક્ષક ભરતીના કોલ લેટર હવે 1 એપ્રિલ ને બદલે 3 એપ્રિલે બહાર પાડવામાં આવશે. બીજા કેટલાક પગલા લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
#LRD_ભરતી#LRDS
#ગ્રામસેવકનીભરતીમા BRS & ડિપ્લોના વિદ્યાર્થીઓ ને સરકાર ગોળ ગોળ ના ફેરવે જો યોગ્ય નિર્ણય સરકાર ન લય શકતી હોય તો સીટ ખાલી કરી દો! અને યુવાધનને ત્યાં
બેસાડો..પહેલા અરજી જોવો પછી નિર્ણય લો શું અરજી છે ને શું નિર્ણય લીધો તમે! @brijeshmeja1
@CMOGuj@devanshijoshi71@CRPaatil@PMOIndia
#ગ્રામસેવક
વિદ્યાર્થીઓ,વિદ્યાપીઠો,MP/MLA ની માંગણી તા:૧૧.૦૧.૨૨નું જાહેરનામું રદ કરવાની,નહીં કે BRSનો સમાવેશ કરવાની,જેનો સમાવેશ હોય જ એનો સમાવેશ કેમ થાય!મુખ્ય માંગણીનું ખોટું અર્થઘટન કરી મુદ્દાને દબાવવામાં આવ્યો @brijeshmeja1 @vmittra@CRPaatil@CMOGuj@Vivekdoza@golanihemant
અસત્ય પર સત્યની જીતના હોળી પર્વના દિવસે જ સત્ય(BRS-ડિપ્લોમા)ની હાર,ગ્રામસેવક ભરતીમાં પહેલાથી જ 'રૂરલ સ્ટડી' છે,@brijeshmeja1 સાહેબ મૂળ ��ાંગણીથી ભટકાવવાના બદલે ન્યાય આપો,#ગ્રામસેવક_૧૧_૦૧_૨૨_ફતવો_રદ_કરો ની માંગણી,શ્રી @CRPaatil & @sanghaviharsh સાહેબ હવે તમારી પાસે જ ન્યાયની આશા.
#ગ્રામ સેવક
@brijeshmeja1 શ્રી ૧૧/૧/૨૦૨૨ નો ઠરાવ રદ કરવાની અમારી મૂળ માંગણી છે.BRS ની ડીગ્રી તો ક્યારનીયે એમાં એડ છે જ આમ આવી રીતે ખોટા નિર્ણયો કરી ને મૂળ મુદ્દા ને સાઈડ લાઈન કર્યો હોય એવું લાગે છે.@VtvGujarati@tv9gujarati@Vivekdoza