કોરોના જેવી મહામારી હોયકે બીજી કોઈ પણ આફતહોય, હરહમેંશા કર્મચારીઓ સરકારની સાથે ખડેપગે ઉભા રહયાછે અને જનતાની સુખાકારી માટે પ્રયાસો કર્યાછે. પરંતુ આ કર્મચારીઓના પ્રાણસમા પ્રશ્ન #OnlyOPS માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી કેમ? શું આસરકાર ખરેખર સંવેદનશીલ છે? @abpasmitatv@VtvGujarati
આખા ગુજરાત રાજ્ય ના કર્મચારીઓની વ્યથા પુરાની પેન્શન યોજના સંપૂર્ણ ફરી ચાલુ કરાવવા માટે અનીતા બેન પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે મિત્રો... અનીતાબેન ની પડખે ઊભા રહી, જૂની પેન્શન યોજના ની લડત માટે ટેકો આપો મિત્રો, હજુ પણ સમય છે.. જાગો અને જાગો. જાગો મિત્રો..
#WeWantOPS
ये बहन चार दिनों से अनशन कर रही है गांधीनगर में OPS के लिए।में गांधीनगर, अहमदाबाद, मेहसाणा के कार्मिकों से निवेदन करता हु आप उनके हालचाल पूछते रहे।पूरा गुजरात आपको सपोर्ट कर रहा हे बहन।हमे आप पर गर्व हे।
#WeWantOPS#NPS_QUIT_INDIA