OPS पर बनी पहली फिल्म 'जनक्रांति' का ट्रेलर ।फिल्म 14 जून को रिलीज होगी। ट्रेलर देखते ही देखते वायरल हो गया। कर्मचारी हैं तो शेयर करने में झिझक ना करें।
ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો,
👉🏼આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સરકારી નોકરીમાં કાયમી બનવા માટે હકદાર
📌"#આંગણવાડી_વર્કર અને હેલ્પર કાયમી સરકારી નોકરીના હકદાર" ; આંગણવાડી વર્કર્સ-હેલ્પર્સને કાયમી કર્મચારી તરીકે નોકરીમાં સમાવવા, અન્ય લાભો આપવા છ મહિનામાં નીતિ ઘડવા હુકમ
📌જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે 6 મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારને આદેશ કર્યો છે.
#ગુજરાત_હાઇકોર્ટ
#Gujarat