इनसे मिलिए, इनका नाम राकेश है । मुम्बई के अंधेरी इलाके में इनकी सेकंड हैंड पुस्तकों की एक छोटी सी दुकान है, जहां से आप लगभग 10/- रुपए में कोई भी पुस्तक किराए पे लेके पढ़ सकते हैं ।
@sandeshnews India
ઘણા બધા ડોક્યુમેન્ટમાં ઇન્ડિયા જ ચાલે છે.તો ચાલવા દોને ભાઈ.
ડિજિટલ ઇન્ડિયા
પઢેગા ઇન્ડિયા
વગેરે સ્કીમ છે જ ને.
બીજી બધી વાત છોડો ઘણા કર્મચારી કરાર આધારિત છે તેમનો પગાર વધારો કા તો કાયમી કરો.
માર્ગદર્શન ની જરૂર નથી શિક્ષકો ની જરૂર છે
સરકારની નિતીનો ભોગ નિર્દોષ વિદ્યાર્થી બન્યા છે.
સરકાર શિક્ષકો પાસે પોતાના પ્રચાર ના કાર્ય કરાવે છે શાળામાં વિષય પ્રમાણે પુરતા શિક્ષકો નથી.
સરકાર પાસે તેની યોજનાની કામગીરી અને માહિતી માટે અલગ કર્મચારીઓની ભરતી કરો.
#GUJ_WANT_GOV_TEACHERS