Actress-filmmaker Pooja Bhatt briefly joins the Congress party's Bharat Jodo Yatra. The Yatra resumed from Hyderabad city in Telangana this morning.
(Source: AICC)
મારા ઉપર વિશ્વાસ રાખી "દહેગામ" વિધાનસભા-૩૪ માં યોદ્ધા તરીકે મારી પસંદગી કરવા માટે ખૂબ ખૂબ આભાર.🙏
મારા માટે હંમેશા જનહિત સર્વોપરી રહીયું છે અને રહશે.
હવે પરિવર્તન લાવવા માટે સિસ્ટમમાં જવું જરૂરી છે. અત્યારસુધી ભ્રષ્ટ નીતિ સામે લડ્યો છું.આગળ પણ લડીશ.
બધાનો સહયોગ રહશે તેવી આશા🙏
ભાજપ ગોપાલ ઈટાલીયા ને મફતમાં રાષ્ટ્રીય લેવલે ચર્ચામાં લાવી દીધો....
ભાજપ બોખલાઈ ને ભૂલ પર ભૂલ કરે છે... જો તમેં જીતવાના જ છો તો અત્યારે શું કામ ધરપકડ કરી હીરો બનાવો છો???