ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ છેલ્લા 18-19 વર્ષથી સેવા આપતા 1500+ કર્મચારીઓને 1/2/2026 થી અચાનક છુટા કરવાનો નિર્ણય. જીવનના અમૂલ્ય વર્ષો આપ્યા બાદ હવે રોજગાર વિનાના “ના ઘરના ના ઘાટના” જેવી સ્થિતિ. શું સરકાર સંવેદનશીલ બની રક્ષણ/વૈકલ્પિક વ્યવસ્થા કરશે? @CMOGuj@PMOIndia
માન. સરકારશ્રી,
ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ 15 વર્ષથી સેવા આપતા TLE કર્મચારીઓને અચાનક છૂટા કરવાનું પુનર્વિચાર કરો. અમો પણ માનવ છીએ, પરિવાર છે, ભવિષ્ય છે.અડધી જીંદગી આમા જતી રહી આનુ વિચારો 1500 ઘર ના ચુલા બંદ થાય છે
#SaveTLE#EGramYojana@CMOGuj@PMOIndia
સોમનાથ સ્વાભિમાન પર્વ...
જ્યાં ઈતિહાસ પોતે ગૌરવગાથા ગાય છે, તેવા શ્રી સોમનાથ મહાદેવના સ્વાભિમાનને વંદન કરવાનો શ્રેષ્ઠ અવસર...
તા- 8 થી 11 જાન્યુઆરી
@Prantdeesa@DdoBanaskantha@collectorbank
વિચરતી-વિમુક્ત જાતિના લોકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આજે જુનાડીસા ખાતે ખાસ કેમ્પનું આયોજન કર્યુ. જેમાં ૧૯૧ જાતિ પ્રમાણપત્રો, ૨૫ આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડના સુધારા વાળી ૧૫ અને આધારકાર્ડ અપડેટ વાળી ૨૫ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો @CMOGuj@CollectorBK
વિકાસ સપ્તાહ ૨૦૨૫” અંતર્ગત આયોજન પંચના અધ્યક્ષશ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા આઈ.ટી.આઈ. ભોયણ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના કુલ રૂ.૨૫.૫૬ કરોડના ૪૪૫ વિકાસ કાર્યોના ઈ-ખાતમુર્હુત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો @Prantdeesa@DdoBanaskantha@CollectorBK@CMOGuj
વિકાસ સપ્તાહ અંતર્ગત ડીસા તાલુકાના ઝેરડા મુકામે વિકાસ રથનું સ્વાગત કરી, કાર્યક્રમ તથા રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં માન. DDO સાહેબશ્રી સવિશેષ ઉપસ્થિત રહી ગ્રામજનોને માહિતગાર કર્યા.
@Prantdeesa@DdoBanaskantha@CollectorBK@CMOGuj
આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા ડીસા તાલુકાના દાંમા ગામની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તેમજ પીએચસી અને પ્રાથમિક શાળાની મુલાકાત તથા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી
@CMOGuj@DdoBanaskantha@CollectorBK@Prantdeesa