Wishing a very Happy Birthday to our respected Prime Minister @narendramodi ji…. A leader who never stops, never rests and always puts India first… That spirit is an inspiration to every Indian!!! 🇮🇳
Welcoming Lord Ganesha into our home with love, devotion, and a grateful heart. 🪷✨
May Bappa bless our home with happiness, peace, prosperity, and endless positivity.
May His divine presence always light our lives and guide us through every journey. 🙏❤️
Ganpati Bappa Morya! 🌺
विदेशी ‘वंदे मातरम्’ को सम्मान और गर्व के साथ गा रहे हैं,
लेकिन कांग्रेसियों को भारत माता की वंदना भी असहज कर देती है।
फर्क साफ है...
वहां राष्ट्र के प्रति सम्मान है, यहां वोट बैंक की सियासत।
📍 વિકાસકાર્યનું ખાતમુહૂર્ત | લાપાળીયા
આજ રોજ મારા મતવિસ્તાર પાલીતાણા-૧૦૨ વિધાનસભાના પાલીતાણા તાલુકાના લાપાળીયા મુકામે ₹૨૫ લાખના ખર્ચે બનનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું.
આ વિકાસકાર્યથી ગામના નાગરિકોને વધુ સારી અને સુવિધાયુક્ત માર્ગ વ્યવસ્થા મળશે તથા આવાગમનમાં સરળતા રહેશે. વિકાસની આ યાત્રા સત�� આગળ વધારવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. 🙏
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ઠાકરશીભાઈ ડાભી, સરપંચશ્રી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
#BhikhabhaiBaraiya #Palitana102 #Lapaliya #CCRoad #Development #VikasKarya #Palitana #Bhavnagar #Gujarat #JanSeva #ViksitGujarat #BJP
📍 નિદાન કેમ્પ | બસ સ્ટેશન, પાલીતાણા
આજ રોજ મુખ્ય બસ સ્ટેશન, પાલીતાણા ખાતે શ્રી આદિનાથ નેત્રાલય (વિરાયતન, પાલીતાણા) દ્વારા આયોજિત નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી સેવાભાવી કાર્યમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આંખ સંબંધિત નિદાન અને આરોગ્ય સેવાઓ મળી રહી છે, જે ખરેખર પ્રશંસનીય સેવાકાર્ય છે. 🙏
આવા સેવાભાવી અને જનહિતલક્ષી આયોજનો માટે વિરાયતન પરિવારનો હૃદયપૂર્વક આભાર. 💐
#Virayatan #AdinathNetralaya #Palitana #EyeCamp #HealthCamp #JanSeva #Seva #BhikhabhaiBaraiya #Palitana102 #Bhavnagar #BJP #Gujarat
માનનીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી સાહેબ સાથે આજે સ્નેહસભર મુલાકાત કરવાનો અવસર મળ્યો.
આ મુલાકાત માત્ર શુભેચ્છા પૂરતી નહોતી, પરંતુ વિકાસના માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણાદાયક ચર્ચા પણ થઈ.