@drvijayshahbjp સોશ્યલ મીડિયા ઉપર મોકલેલી ફરિયાદ નો ઉકેલ નથી આવતો વોર્ડ નંબર ચાર ના મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા શું આપ લોકોના સ્વાસ્થ્ય ની સુરક્ષા માટે મદદરૂપ થશો?
@narendramodi@PMOIndia ૫૬૦૦ કરોડના #NSELSCAM માં દેશના ૧૩૦૦૦ રોકાણકારોના ૯૬૭ કરોડ રૂપિયાના દેણદાર કંપની જુદા જુદા શહેરોમાં તેમની પ્રોડક્ટની જાહેરખબરો વારંવાર આપી પૈસા ખર્ચે છે પણ એક પણ સરકારી સંસ્થા આની સંપતિ જપ્ત નથી કરતી સત્વરે પગલાં લેવા વિનંતી @NSELfight@Thinkerks
@KirenRijiju@AdnanSamiLive With due respect Mr. Rijiju..
Here you are busy as a law minister with photo op & #nsel victims waiting for justice in a cheque paid 6000 crore scam for last 8 years.
Oh yes I know the std answer is matter is subbjudice
#priorities@narendramodi@AmitShah
@swatidTOI Madam in #DHFL case #Fraudsters Relatives & accused are not getting bail but in 5600 Cr #NselScam all accused are roaming free 8 years passed why #CBI@dir_ed is not taking actions in this scam victims are dying daily & looters are living lavish life @timesofindia@NSELfight
#LiveLongModiJi
ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
ચેરમેનશ્રી @Sheeshpal_Yog જીના માર્ગદર્શન હેઠળ મોદીજીના સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન.