ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી તથા દેવગઢ બારીયાના જનપ્રિય ધારાસભ્ય શ્રી @bachubhaikhabad ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
ભગવાન શ્રી દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
જીલ્લા ફેર, તાલુકા ફેર, બધુંજ કરીને જોયું પરંતુ કોઈ જ ફર્ક ન પડ્યો અને આજે લાખો ઉમેદવારો ફરીથી હતાશા સાથે હેરાન થયા આ બધી ઘટનાઓ ક્યારે બંધ થશે ?? ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવ્યા બાદ જ પરીક્ષાઓ લેવામાં આવે ઉમેદવારો તૈયારીઓ કરીને હેરાન થાય તે તદન ગેરવ્યાજબી છે.
#GPSSB@YAJadeja
#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે.
ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે.
થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
આદિવાસી સમાજ ના હક અધિકાર અને ન્યાય માટે સતત સંઘર્ષ કરનાર સાચા જન નાયક,આદિવાસી યોદ્ધા,પ્રકૃતિ રક્ષક એવા #બીરસા_મુંડાજી ની
જન્મજયંતી નિમિત્તે એમના ચરણોમાં સાદર વંદન સાથે એમની સમાજસેવા ને પ્રણામ🙏
🏹બીરસા મુંડાની 147મી જન્મજયંતી પર હાર્દિક શુભ કામનાઓ 🏹
#જય_જોહર#જય_બિરસા_મુંડા
🥕ગાજર લટકાવવાની જૂની નીતિ રીતી છે આ ભ્રષ્ટ સરકારની..
#ચૂંટણી_જીવી નો #ચૂંટણી_લક્ષી નિર્ણય.
GPSC Class 1-2 ની પરીક્ષા 8-1-2023 ના રોજ જગ જાહેર છે છતાં પંચાયત પરીક્ષા ની તારીખ એ જ દિવસે કઈ રીતે શક્ય ?
વિચારવા જેવું ભાજપ ચૂંટણીપંચ ની જાહેરાત પહેલાં આ જ તારીખો નક્કી કઈ રીતે કરી ?
Miss Vini Mahajan, Secretary, Dept. of Drinking Water and Sanitation, m/o Jal Shakti, Govt. of India in the presence of the Secretary (@WSDGujarat), CEO (Wasmo) and DDO (Narmada) visited Amadala and Koyari villages of Narmada district.