@YAJadeja જયારે BE civil (સીધી ડિગ્રી) students AAE પંચાયત સામે વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે કેમ સાથ ના આપ્યો? ત્યારે તો તમે ડિપ્લોમા students ના સમર્થન માં ચાલ્યા ગયા..આવુ દોગલા પન કેમ? ત્યારે આ video ના હતો? એટલે તમારા મુજબ વધુ ભણેલો student મજૂરી કરે જયારે ઓછો ભણેલો સરકારી નોકરી કરે?
6 વર્ષ સુધી દિનેશ દાસાએ કરેલી મહેનત પર પાણી ના ફેરવવું હોય @GPSC_OFFICIAL ને અધ્યક્ષ આપજો સરકાર..
જે લોકો એવું માનીને મહેનત કરે છે કે સમયમર્યાદામાં જ અહી ભરતી થઈ જવાની છે એમનો ભરોસો તોડવાનો શું મતલબ..!
(૧) વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે સિવિલ ઇજનેરીમા ડિપ્લોમા જ ચાલે પણ ડિગ્રી નહી ! આવુ તે વળી કેવુ ? ધોરણ-૧૨ પાસ જ જોઇએ ગ્રેજ્યુએટ નહી. સરકારી નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાતનુ સ્તર લધુત્તમ હોવુ જોઈએ. 'લધુત્તમ' એ એક જ ન હોવુ જોઈએ.
ગ્રામસેવકમા BRSને દબાવવા સાયન્સ +મેનેજમેન્ટ+ઇજનેરની ડિગ્રીઓ ઉમેરતી સ્વઘોષિત રાષ્ટ્રવાદી સરકારે બેકારી ઘટાડવા અ.મ.ઇ.ની ભરતીમા "A Candidate Shall Possess A Diploma In Engineering" અર્થાત માત્ર ડિપ્લોમાને જ નોકરી આપવા જાહેર કર્યુ છે. ગુજરાતના શાસકોનુ માનસિક સ્તર જોઇ શરમ આવે છે (૧)
@brijeshmeja1 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી આગામી અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ -3 ની ભરતી મા સીધી ડિગ્રી(BE/B-tech) ઉમેદવારો ને પણ ભરતી પ્રક્રિયામાં સમાન તક આપવામાં આવે 🙏🙏🙏
@vmittra@brijeshmeja1@Bhupendrapbjp@GujPRHDept
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી આગામી અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ -3 ની ભરતી મા સીધી ડિગ્રી(BE/B-tech) ઉમેદવારો ને પણ ભરતી પ્રક્રિયામાં સમાન તક આપવામાં આવે 🙏🙏🙏
@vmittra @brijeshmeja1 @Bhupendrapbjp@GujPRHDept
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી આગામી અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ -3 ની ભરતી મા સીધી ડિગ્રી(BE/B-tech) ઉમેદવારો ને પણ ભરતી પ્રક્રિયામાં સમાન તક આપવામાં આવે 🙏🙏🙏
@vmittra @brijeshmeja1 @Bhupendrapbjp@GujPRHDept