@deepakrajani123 Adv 30 નું april ના result આવશે એવી પણ અફવા ફેલાવતી tweet કરેલી આજે june month થઇ ગયો..
આમ અમને ખોટા રવાડે ના ચડાવો..
સાચી માહિતી હોઈ તો જ આપો
હવા માં ગોળીબાર ના કરો
@deepakrajani123 Bhai તારી એક માહિતી પણ સાચી પડતી નથી !!
AMC માં વાતો કરતા તા કે 9july & 16 july ના SSI, TS ની exam લેવાશે પણ official કઈ આયવું નઈ
સુ છોકરા classes તરફ જય & classes નું ખીચું ભરાઈ એટલે અફવા ફેલાવો છો ??
2) AAE civil માં advocate general ની નિમણુંક થઇ ગઈ કોઈ ના આયવું
@GPSC_OFFICIAL Sir આટલો time લીધા પછી પણ FAK માં 2 પ્રશ્નો છૂટી જય તો
Ultimately નુકસાન તો ઉમેદવારો ને થયું ને
PAK પછી એટલો effort કરી correction submit કરાયવા એમાં પણ જે authentic proof વાળા quuestion આપ શ્રી દ્વારા સુધારવામાં ના અયવા, હવે અમારે સુ કરવું?
@GPSC_OFFICIAL FAK માં આટલો time લાગે છે છતાં કામ માં કઈ કાઢી લેવાનું નથી..
Correction મોકલવામાં આવ્યા છે એ પણ યોગ્ય રીતે consider કરવામાં આવેલ નથી..
આ ક્યાં type ના expert રાઇખા છે GPSC એ??
@deepakrajani123 સાહેબ મદદનીશ ઈજનેર સિવિલ ના મુદ્દા વિશે આપ શ્રી ને ટ્વિટર ના માધ્યમ થી રજુવાર કરેલી... સાહેબ આ મુદા પર થોડુંક ધ્યાય દોરો... અને પંચાયત ભરતી બોર્ડ અને પંચાયત ડીપાર્ટમેન્ટ જલ્દી થી કોઈ યોગ્ય નિર્ણય લય અને ભરતી પ્રકિયા ને પુરી કરે એવી આશા 🙏
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી પંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ
માનનીય સાહેબશ્રી,
પંચાયત વિભાગની ભરતી(જાહેરાત ક્રમાાંક:13/202122 અ.મ.ઈ.સિવીલ) માં આ સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાનમાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી.આ મુદ્દે ફરી સુપ્રીમમાં જઇને એમનો સમય વેડફવો એ યોગ્ય નથી..
@vmittra@pkumarias @brijeshmeja1 @Bhupendrapbjp@devanshijoshi71
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી આગામી અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ -3 ની ભરતી મા સીધી ડિગ્રી(BE/B-tech) ઉમેદવારો ને પણ ભરતી પ્રક્રિયામાં સમાન તક આપવામાં આવે 🙏🙏🙏
@vmittra @brijeshmeja1 @Bhupendrapbjp@GujPRHDept