કામ કરે કાદરી ને માલ લઈ જાય મદારી.. દરેક વખતે સૌથી વધારે યુવાનો #LRD_MALE હોય છે... અટકાયત પણ વારંવાર થાય છે તો એલઆરડી વાળા ની ને @dineshbambhania ભરતી કરાવે છે બીજાની... યાદ રાખજો 100 લોકોમાંથી 95 એલઆરડી ના છે..એનો માત્ર મુદ્દો બોલવામાં પણ તમને કષ્ટ થાય છે..કોઈ ઉલેખ પણ નથી કરતું
@Pankajzapda@CMOGuj જુઓ સરકાર અમારા LRD Male હવે સૌથી વધુ અધીરા થઈ ગયાં છે.
તમે પેલું દુબઈ માં Sand Storm જોયું છે ને....? (પેલા Mission Impossible -5 માં બતાવે છે ને એ જ-ટોમ ક્રુઝ વાળું)
બસ Exactly આવું જ કામ છે આમનું...ગમે ત્યારે ગોટે ગોટ થઈને આવી જશે અને ગોટે ચડાવી દેશે...
#LRD_MALE_નું_વાવાઝોડું
જય શ્રી કૃષ્ણ
ગુજરાત ના માલધારી ને ગૌચર મુદ્દે પડતી તકલીફ ને જોઈ ને ગુજરાત માલધારી સેના દ્વારા તારીખ ૨૪ /૦૮/૨૦૨૦ સોમવાર ના રોજ આખા ગુજરાત માં તાલુકે તાલુકે ગુજરાત માલધારી સેના ના કાર્યકર્તા દ્વારા ગામડાઓ માં દબાયેલ ગૌચર છુટ્ટા થાય તે માટે આવેદન પત્રો આપવાના છે
યુદ્ધ એજ કલ્યાણ