"देश का युवा अब डरेगा नहीं लड़ेगा"
◆ कॉकरोच जनता पार्टी ने जंतर-मंत पर प्रदर्शन करते हुए लगाए नारे
#AbhijeetDipke | Abhijeet Dipke | Jantar Mantar | CJP | Cockroach Protest | Cockroach Janta Party
दिल्ली एयरपोर्ट पर पहुंचे 'कॉकरोच जनता पार्टी' के चीफ अभिजीत दीपके
#AbhijeetDipke | Abhijeet Dipke | Cockroach Janata Party | Delhi Airport | Jantar Mantar
તાજેતરમાં જાહેર થયેલ મહેસૂલી તલાટીના પરિણામમાં ઘણાં મિત્રો gpsc દ્વારા લેવાતી અનેક પરીક્ષામાં પાસ છે તેમજ psi, constable,teacher(S)(HS) માં પાસ છે તો તેઓ પોતાની ઉમેદવારી ન નોંધાવે તો ઘણાં મિત્રોનાં ઘરે અજવાળું થઈ શકે એમ છે તો બધાને અપીલ છે કે પોતાની નૈતિક ફરજ સમજી મહતમ opt out કરવા વિનંતી છે. આ લાગણી ઉમેદવારોના ગ્રુપમાં પણ પ્રવતિ રહી છે.
.@AAPGujarat के सौराष्ट्र जोन प्रभारी को पुलिस ने गिरफ्तार कर लिया ये सिलसिला रुकने का नाम नहीं ले रहा,कारण भाजपा को डर सोने नहीं दे रहा दिन रात “आप” के कार्यकर्ता उम्मीदवार गलियों में घूमते नजर आ रहे है।
पुलिस का साफ़ कहना है तुम प्रचार बंद कर दो
हम गिरफ्तार करना बंद कर देंगे।
આમ આદમી પાર્ટી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન 1 ના પ્રમુખ પ્રકાશભાઈ દોંગાની પોલીસે અટકાયત કરી છે એ મુદ્દે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi ની પ્રતિક્રિયા.
અત્યાર સુધી 100 થી વધુ AAP નેતાઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર FIR થઈ છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન 1 ના પ્રમુખ પ્રકાશભાઈ દોંગાની પોલીસે અટકાયત કરી છે એ મુદ્દે AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી @manoj_sorathiya ની પ્રતિક્રિયા.
અત્યાર સુધી 100 થી વધુ AAP નેતાઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર FIR થઈ છે.
गुजरात का सिंहासन डोल रहा है
नेताओं और कार्यकर्ताओं को झूठे केस में फंसाकर jail भेजा जा रहा है
@isudan_gadhvi को भी गिरफ्तार कर लिया गया है
सत्ता की घबराहट साफ़ नजर आ रही है
डटे रहिए @AAPGujarat 👊
#BJPFearsAAPInGujarat
ગતરોજ ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના એક કાર્યકરને ખોટા કેસમાં ફસાવી તેને જેલમાં મોકલવામા આવતા આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી એ કાર્યકરની મુલાકાત માટે પોલીસ સ્ટેશને ગયા હતા ત્યારે ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા ઈસુદાનભાઈ ગઢવીને એરેસ્ટ કરી લેવામાં આવ્યા.
@AapKaGopalRai
#BJPFearsAAPInGujarat
पिछले तीन महीनों में गुजरात में आम आदमी पार्टी के कार्यकर्ताओं के ख़िलाफ़ 145 FIR हो चुकी हैं। 160 से ज्यादा कार्यकर्ताओं को बीजेपी सरकार गिरफ़्तार कर चुकी है। बीजेपी गुजरात में हार के डर से आम आदमी पार्टी से बुरी तरह से बौखलायी हुई है। और अब तानाशाही पर उतर आई है।
आज हमारे राज्य अध्यक्ष इसुदान गढ़वी को गिरफ्तार कर लिया। अब गुजरात का एक-एक शख़्स इनसे बदला लेगा। भाजपा का यह घमंड और अत्याचार गुजरात की जनता ही तोड़ेगी।
#BJPFearsAAPInGujarat
#વિધાનસભાનીવાતો
બજેટ સત્ર ના છેલ્લા દિવસે ગૃહમાં UCC બિલ આવશે
૨૫ માર્ચ ના રોજ બિલ ચર્ચા મા લેવાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા UCC કાયદો બનાવી પ્રચાર કરાશે
#ખણખોદ
અમદાવાદ શહેર બીજેપીથી લઈ મોટાભાગના શહેરો - જિલ્લાના સંગઠનોના મોટાને મોટા નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તમે જોશો તો ખ્યાલ આવશે કે એમની TL પર પ્રદેશમાંથી આવતા મટીરિયલ, મોટા નેતાઓની પોસ્ટની રિપોસ્ટ અને બેઠકો સિવાય કંઇ નહીં હોય અને એમાં લાઈક અને રિપોસ્ટ પણ 10થી 20 હશે.... કોંગ્રેસ કે વિપક્ષને કાઉન્ટર કરતી જાતે લખેલી એક પોસ્ટ જોવા મળી જાય તો ગંગા નાયા એવું સમજવું.
નરેન્દ્ર મોદીના નામે પ્રમુખો, મહા મંત્રીઓ, મંત્રીઓ અને મોટા નેતાઓ તરી રહ્યા છે....