નમસ્કાર સાહેબજી ઇડર તાલુકાના કુકડીયા ગામમાં bank of baroda માં કેશ કાઉન્ટર ઉપર બાયોમેટ્રિક પદ્ધતિથી પૈસા ઉપાડવાની ના પાડે છે માટે મહેરબાની કરીને મારી અરજી ને ધ્યાનમાં લઇ આગળ કાર્યવાહી કરશો જી
@bankofbaroda
Respected sir you have not given me any answer about my biometric question please give me solution about it I am a senior citizen account holder
@bankofbaroda
Namaskar Sahib Ji ઇડર તાલુકાના કુકડીયા ગામમાં bank of baroda માં હું ખાતાધારક છું એટલે કે એકાઉન્ટ હોલ્ડર આજે કેશ ઉપાડવા ગયો ત્યારે કેશિયર જોડે બાયોમેટ્રિક પદ્ધતિથી ઉપાડવાના હતા પણ તેમને મને મનાઈ કરી અને કહ્યું કે ચેક થી જ પૈસા ઉપડશે માટે આ અંગે યોગ્ય કરશોજી
@bankofbaroda
Illegally encroached about 3000sq ft parking area of vill. Kukadia Panchayat office, by neighbour since long. No action by panchayat. This may be corrupt practices
@MamlatdarTalod
કર્ણાવતી રંગાશે તિરંગાના રંગે ..
દેશભક્તિના જુસ્સા સાથે તૈયાર છે કર્ણાવતીની ભવ્ય તિરંગા યાત્રા ..
તારીખ: ૧૨ ઓગસ્ટ ૨૦૨૬,બુધવાર
સમય : સાંજે ૫ કલાકે
સ્થળ : ૧૦ એકર મોલ, રાયપુર
હાથમાં તિરંગો,હૃદયમાં હિન્દુસ્તાન ..
#HarGharTiranga#TirangaYatra