Congratulazioni a @narendramodi per la nuova vittoria elettorale e i miei auguri più affettuosi di buon lavoro. Certa che continueremo a lavorare insieme per rafforzare l'amicizia che unisce Italia e India e consolidare la cooperazione sui diversi temi che ci legano, per il benessere delle nostre Nazioni e dei nostri popoli.
156+5 નાં વાવાઝોડા સામે ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહી પ્રજાહિત સર્વોપરી રાખી જરા પણ મચક ના આપનાર #બનાસકાંઠા_લોકસભા સીટ ઉપર કોંગ્રેસ પક્ષના અડગ અને બાહોશ ઉમેદવાર શ્રી #ગેનીબેન ઠાકોર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
#બનાસ_ની_બેન_શ્રી_ગેનીબેન ઠાકોર સર્વ સમાજને સાથે લઈને ચાલનાર અને દરેક અન્યાય નાં મુદ્દે પીડિત વંચિત શોષિત નો અવાજ બનનાર બાહોશ ક્રાંતિકારી યોદ્ધા ગેનીબેંન જંગી બહુમતી થી વિજેતા બને તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐💐
#વિજય_ભવ: 🔥
@GenibenThakor
#બનાસ_ની_બેન_ગેનીબેન