@Janak_Sutariyaa દાઉદ વગર કોર્ટમાં કેસ ચાલી શકે પણ
સરકારી વકીલ વગર ફિક્સ કેસ નથી ચાલતો
આવું ક્યાં સુધી ચાલશે?
ખાલી વાતો કે કાયદાના નામમાં ફેરફાર કરવાથી ન્યાય ના મળે!ન્યાયાધીશ પણ આદેશ ના કરી શકે કે આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ છે તો પૂર્ણ કરવા વકીલ ને આદેશ કરી શકે કે જરૂરી document ની સાથે હાજર થાય!
@deepakrajani123@apps7555 fix pay years should be decrease to 2 year & minimum increment of 5k to 10k according post.Senior Clerk & Junior Clerk both have different Grade Pay but both have same salary of Rs. 19,950/-As per Grade pay senior clerk should get Rs. 25500/-
@Bhupendrapbjp
Happy Birthday Sirji🙏
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ @Bhupendrapbjp 🎊🎉💐
ગુજરાત ની જનતાએ આપને અતૂટ પ્રેમ આપ્યો છે હવે વારો આપનો છે કે આપ પણ અમારા ફિક્સ પગાર કર્મચારીઓ માટે વિચારી આ શોષણ ભરી નીતિ નાબૂદ કરી ફિક્સ પગારમાં વધારો કરી અમને પણ ખુશ કરો.આશા છે આપ અમને નિરાશ નહિ કરો
😊🙏
#Remove_Fix_Pay
@befikaraa@Yuvi_1212 જેમને પણ પોતાના વતન થી દૂર મળ્યું હોય એને 19950 salary ma puru na thay sama magava pade
mega city ma 7-8k rent chhe minimum
ક્વાર્ટર kai malta nathi
@dr_mehta@Yuvi_1212 તમે tax pay કરો છો?
proof બતાવો પછી બીજી argument કરો
તમારો tax road પર ચાલો છો એમાં જાય છે
સરકારી કર્મચારી ની salary 18k થી 38k સુધી જ હોય છે એ પણ 5 yr fix
તમારે વધું આવક હોઈ તો દાન કરી દેવાઈ tax ના ભરતા
@deepakrajani123 માનનીય દીપકભાઈ
સિનિયર કલર્ક માં અમુક વિભાગો ને ફાઇનલ નિમણુંક માટે હાજર કરવામાં બાકાત રાખ્યા છે જેમાં અમારો વિભાગ કમિશ્નરશ્રી, તબીબી આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણ છે તો આ વિભાગ જોડે થી તમોને વધુ માહિતી મળે અને અમોને ઝડપ થી નોકરી મા���ે હાજર કરે તે માટે વિનંતી છે 👏