આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે રાખીમેળા-૨૦૨૩ નુ ઉદઘાટન માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. જે માન.નિયામક સાહેબશ્રી,આર.સેટી. ડાયરેકટરશ્રી, ડીએલએમશ્રી ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો.@GlpcLivelihood@CollectorBharch@DDOBHARUCH1@avdangi
આજરોજ માન.કલેકટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા અંકલેશ્વર ખાતે ૭૭ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ સખીમંડળો ઘ્વારા પોતાની સ્વ-ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવ્યું.@GlpcLivelihood@CollectorBharch@DDOBHARUCH1@avdangi
આત્મ નિર્ભર મહીલા અભિયાન અંતર્ગત મહિલા કૃષિ દક્ષ CRP ની તાલીમ તા ૦૭-૦૮-૨૦૨૩ થી ૦૯-૦૮-૨૦૨૩ નો ત્રીજો દિવસ ફિલ્ડ મુલાકાત દૂધ ધરા ડેરી ભરૂચ કૃષિ સખી પશુ સખી બેચ નંબર -૧૦ તાલુકો ભરૂચ જિલ્લો ભરૂચ કૃષિ સખી -૨૫ પશુ સખી-૨૫ કુલ -૫૦ @GlpcLivelihood@CollectorBharch@DDOBHARUCH1@avdangi
આજ રોજ તાલુકા વાલિયા ખાતે માનનીય મામલતદાર મેડમ શ્રી, ટીડીઓ મેડમશ્રી, માનનીય પ્રમુખશ્રી, માનનીય એલ ડી એમ સાહેબશ્રી, તેમજ કારોબારી સમિતિના સભ્યશ્રી ની હાજરીમાં પેપર બેગ એનવેલપ એન્ડ ફાઈલ મેકિંગ ની તાલીમ નું ઉદઘાટન કરવામાં આવ્યું.@GlpcLivelihood@CollectorBharch@DDOBHARUCH1
આત્મ નિર્ભર મહીલા કિસાન અંતર્ગત મહિલા દક્ષ કૃષિ સખી પશુ સખી તાલીમ બીજી બેચ તા:૨૨-૦૬-૨૦૨૩ થી ૨૪-૦૬-૨૦૨૩ પ્રથમ દિવસ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ પશુ sakhi-૨૫ krushi-૨૫ kul-૫૦ @GlpcLivelihood@CollectorBharch@DDOBHARUCH1
આજ રોજ માન.પી.એમ સાહેબશ્રીના પ્રોગ્રામ નિમિત્તે ભરૂચ જિલ્લામાં NRLM યોજનાના જુદા જુદા ૪૨ સખી સંઘો સાથે મીટીંગ નું આયોજન કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને મહિલાઓ ની સશક્તિકરણ અને આત્મનિભૅર પ્રયાસો ની ચર્ચા કરી. @GlpcLivelihood@DDOBHARUCH1@CollectorBharch@CVLata
આજરોજ તા.૨૧/૦૯/૨૦૨૨ ના રોજ ભરૂચ જિલ્લા ખાતે નવરાત્રી મેળા-૨૦૨૨ નુ ઉદઘાટન માન.નિયામક સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને નાની બાળકી મારફત નવરાત્રી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.@GlpcLivelihood@CollectorBharch@DDOBHARUCH1@CVLata