🔸 નવસારી ખાતે યોજાયેલા ONDC (Open Network for Digital Commerce) વર્કશોપમાં 35 થી વધુ સખી મંડળની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
🔸 વર્કશોપ દરમિયાન ONDC પ્લેટફોર્મ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ 28 બહેનોનું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.
🔸 આ પહેલ બહેનોના ઉત્પાદનોને ડિજિટલ બજાર સાથે જોડીને વધુ વ્યાપક ગ્રાહકવર્ગ સુધી પહોંચવાની નવી તકો પ્રદાન કરશે.
#ONDC #SakhiMandal #WomenEmpowerment #GLPC #SHG
બોટાદ જિલ્લા દ્વારા આયોજિત ત્રણ દિવસીય એક્સપોઝર વિઝીટ કાર્યક્રમનો પ્રથમ દિવસ આણંદ ખાતે યોજાયો હતો. એગ્રો ઇકોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે SHGની બહેનો તથા મહિલા ખેડૂતોને કૃષિ અને પશુપાલન ક્ષેત્રની નવીન પદ્ધતિઓ, ટેકનોલોજી અને આવકવર્ધક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
દિવસ દરમિયાન ટકાઉ ખેતી અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માહિતી મેળવ્યા બાદ બહેનોએ આણંદ અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત લઈ, ડેરી ક્ષેત્રની કામગીરી અંગે જાણકારી મેળવી હતી.
#Narishakti #SHG #GLPC
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની. લિ ગાંધીનગર દ્વારા અત્રેના દાહોદ જિલ્લા માં તા.26/09/2026 થી તા.30/09/2026 દરમિયાન સરસ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે.
#shgempowerment#infodahod
#@mission_mangalam_glpc
હાથની કળા જ્યારે બજાર સુધી પહોંચે, ત્યારે મહેનતને મળે સાચું મૂલ્ય અને હુનરને મળે નવી ઓળખ. ✨
ગુજરાતની સખી મંડળની બહેનોના હાથે ઘડાયેલા ઉત્પાદનોને સીધું બજાર પૂરું પાડવા માટે કંઈક ખાસ અને સરસ આવી રહ્યું છે.
#SHG#GLPC
"કળા જ્યારે બજાર સાથે જોડાય, ત્યારે રોજગારની નવી તકો સર્જાય" સખી મંડળની બહેનોના ઉત્પાદનોને સીધું બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતના ડીસા, આણંદ, દાહોદ, જામનગર, જૂનાગઢ, મોરબી, વડોદરા અને અમદાવાદ એમ કુલ 8 શહેરમાં સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે.
સખી મંડળની બહેનો માટે ભારતની નંબર-1 ફૂડ બ્રાન્ડ Amul સાથે જોડાઈને આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક !
ઓછા રોકાણ સાથે સખી મંડળની બહેનો હવે પોતાના ગામ કે શહેરમાં Amul Parlour શરૂ કરીને આવકના નવા અવસર સર્જી શકશે.
અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2026
સ્વસહાય જૂથ દ્વારા અરજી કરવા માટેનું ફોર્મ download કરવા અહીં ક્લિક કરો 👇
https://t.co/DQ6yCOOcq0
સ્વસહાય જૂથના બહેન દ્વારા અરજી કરવા માટેનું ફોર્મ download કરવા અહીં ક્લિક કરો 👇
https://t.co/1dcS9bdk5r
અરજી માટેના માપદંડો જાણવા કરવા અહીં ક્લિક કરો 👇
https://t.co/dBv5I5HlTK
સખી મંડળો માટે આજીવિકાની નવી તક! ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં GLPC તથા અમૂલ/GCMMF દ્વારા સંયુક્ત રીતે અમૂલ પાર્લર ફાળવવા માટે પાત્ર સખી મંડળો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. 📅 અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર, 2026
#infodahod#shggujarat
🥛 સખી મંડળો માટે આજીવિકાની નવી તક!
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં GLPC તથા અમૂલ/GCMMF દ્વારા સંયુક્ત રીતે અમૂલ પાર્લર ફાળવવા માટે પાત્ર સખી મંડળો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
📅 અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર, 2026
📍 વધુ માહિતી અને અરજી ફોર્મ: https://t.co/4d4I9PO3Vs અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીનો સંપર્ક કરો.
☎️ અમૂલ કસ્ટમરકેર નંબર પર સંપર્ક કરો: ૦૨૨- ૬૮૫૨૬૬૬૬
@Amul_Coop@Amul_Gujarati
#GLPC #AmulParlour #SakhiMandal #SHG #WomenEmpowerment #RuralLivelihood #Amul #Aajivika
પટેલ ધોળીબેન ભારતભાઈ, ગામ-અંતેલા, તાલુકો- દેવ.બારિયા, જય અંબે સખી મંડળ સાથે જોડાયેલા છે. પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ઘટાડીને તેમના પ્રયાસો અન્ય મહિલાઓ અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બની લખપતિ દીદી બનેલ છે.
#infodahod
SHG Bank Linkage કામગીરી
આજ રોજ ગુજરાત ગ્રામીણ બેંક ખરેડી દાહોદની મુલાકાત લેવામાં આવેલ જેમાં લોન ધિરાણ થયેલ જૂથોના બેન્ક લિંકેજ કામગીરી હાથ ધરવામાં આવેલ. ઉક્ત કામગીરીમાં TLM શ્રી દાહોદ, બ્રાન્ચ મેનેજર શ્રી ખરેડી, તથા લીડ બેંક મેનેજર મેડમ પણ હાજર રહેલ.
#shggujarat#infodahod
તા.18/09/2026 ના રોજ બેંક ઓફ બરોડા રિજનલ ઓફિસની મુલાકાત લેવામાં આવી જેમાં SHG બેંક લીકેજ બાબતે જરૂરી મિટિંગ કરી લોન ધોરણ થયેલ જૂથોના બેન્ક લિંકેજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી ચર્ચા કરવામાં આવેલ.
#shggujarat#infodahod
#@mission_mangalam_glpc
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની. લિ ગાંધીનગર દ્વારા અત્રેના દાહોદ જિલ્લા માં તા.26/09/2026 થી તા.30/09/2026 દરમિયાન સરસ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે.
#shgempowerment#infodahod
#@mission_mangalam_glpc