OPERATION SINDOOR
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan's misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on terrorist launchpads, pulverizing & razing them to cinders.
The terrorist launchpads, located close to the Line of Control, were a hub for planning and executing terror attacks against Indian civilians and security forces in the past. The Indian Army's swift and decisive action has dealt a significant blow to terrorist infrastructure and capabilities.
#IndianArmy
#PahalgamTerrorAttack
#JusticeServed
@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@NorthernComd_IA@Whiteknight_IA
India has launched #OperationSindoor, a precise and restrained response to the barbaric #PahalgamTerrorAttack that claimed 26 lives, including one Nepali citizen. Focused strikes were carried out on nine #terrorist infrastructure sites in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir, targeting the roots of cross-border terror planning. Importantly, no Pakistani military facilities were hit, reflecting India’s calibrated and non-escalatory approach. This operation underscores India’s resolve to hold perpetrators accountable while avoiding unnecessary provocation. A detailed briefing on the operation will follow later today.
Read more: https://t.co/GYMCS01A46
@rajnathsingh@DefenceMinIndia@SethSanjayMP@HQ_IDS_India@adgpi@indiannavy@IAF_MCC@PIB_India
कहते हैं न सिकंदर कोई दौलत या सम्राज्य से ही नहीं होता हैं,
इंसान
असली सिकंदर निर्मल हृदय और मानवता से
होता है।
हम सभी आजकल पुलिस कर्मियों को नकारात्मक नज़र से देखते हैं,
क्योंकि सोशल मीडिया बहुत हावी
है,जरा सी खबर नमक मिर्ची लगाकर
बड़ी कर दी जाती हैं।
आज मैने इन पुलिस वाले भाई की वीडियो
देखी मुझे अंदर से अपने पुलिस और सुरक्षा एजेंसियां के प्रति सम्मान की अनुभूति हुई हैं।
मैं इन भाई के उज्ज्वल भविष्य की कामना करती हूं,
खाकी का मान और सम्मान बढ़ाने
के लिए भाई को 🫡 सेल्यूट है,
जो यूनिफार्म में ही सड़क के गड्ढे को
भरने का काम करने लगे।
proud of Respected heart
ચાર દિવસ પહેલા સુરતના માંડવી પાસે નરેણ આશ્રમ શાળામાંથી સવારે એક છોકરીનો કોલ આવ્યો, દિકરી બહુ નાની હોવાથી આગળ ક્યાંય એની માહિતી હું શેર નથી કરી રહી, 13 વર્ષની એ છોકરીએ જ્યારે તૂટતાં અવાજમાં એ���ી ��ાત કહી તો મને સખત આઘાત લાગ્યો...
એની ફરિયાદ પોતાની જ આશ્રમશાળાના આચાર્ય સામે હતી, એ આચાર્ય સતત છોકરીઓનું શારીરિક રીતે શોષણ કરતો. હું એની વાત એના અવાજમાં ચલાવી દઉં તો ય સૌથી મોટી સમસ્યા એ હતી કે છોકરી ત્યાંના એક શિક્ષકની મદદથી મને ફોન કરી શકી હતી પણ માં બાપને નહોતી કહી શકતી કેમ કે ભણતર છૂટી જવાની બીક હતી.
સ્થાનિક કક્ષાએથી વિશેષ ફરક પડશે એવું લાગ્યું નહીં એટલે આદિજાતિ વિભાગ હેઠળ આવતી આ શાળા અ���ે આચાર્ય વિશે માહિતી મંત્રી કુબેરભાઈ ડિંડોરને @kuberdindor આપી, મને સૌથી મોટો ડર એ હતો કે છોકરીઓ તપાસ દરમ્યાન બધું કહી શકશે કે કેમ! પણ બે મહિલા અધિકારીઓ આજે કોઈને પણ જાણ કર્યા વગર ઉપર વિભાગના આદેશથી સ્થળ પર પહોંચ્યા તો માત્ર એ એક છોકરી નહીં અનેક છોકરીઓએ પોતાની પીડા કહી!
શાળાનો આચાર્ય આવું કરે તો છોકરીઓ ક્યાં જાય! આખરે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે, લગભગ સોમવારે એને બરતરફ પણ કરી દેવાશે અને કાનૂની પગલાં પણ લેવાઈ ગયા છે
આખી ઘટનાના અનેક પાસાં છે. એમાંથી એક છે છોકરીઓ સાથે કશું ખોટું થાય ત્યારે એમને પ્રતિકાર કરતી વખતે પહેલો ડર માં બાપ અને સમાજનો લાગે છે, બીજું જેમ આ ઘટનામાં છેક ઉપરના સ્તરથી એકદમ સંવેદના સાથે કામ થયું એમ સતત થાય તો અપરાધીઓના મનમાં ડર બેસાડી શકાશે, અને ત્રીજી સૌથી મોટી વાત... દરેક શિક્ષક ખોટો નથી પણ આસપાસ આ થતું હોય, તમને ખબર પડે અને તો ય તમે ચૂપ રહી જાવ માત્ર નોકરીનું વિચારીને તો એનાથી સમાજનું દ્રઢ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે.
આજે મને નવરાત્રિના સૌથી મોટા આશીર્વાદ મળ્યા ��ે. જય માતાજી🙏
1995નું વર્ષ જ્યારે નર્મદા યોજના કોર્ટ કેસોના વિવાદમાં હતી, ત્યારે ગુજરાતના કવિ દાદના હાથે એક કવિતા લખાઈ કે,
“નર્મદા હાલી ઉતાવળી થઈ, મળવા સાબરમતીની સઈ”
જોકે, નર્મદાના સત્તાવાર પ્રોજેક્ટમાં પણ નર્મદા નદી સાબરમતીને મળતી હોય એવો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ નહોતો અને એ સમયે આવું કરવાની વ્યવસ્થા પણ નહોતી ત્યારની આ દાદ બાપુની કવિતા!
એ બાદ સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાનું શરૂ થયું અને નર્મદા યોજના ધીરે-ધીરે કોર્ટ કેસોમાંથી નીકળીને જમીન સ્તર પર પહોંચવાની તૈયારીઓ કરવા માંડી..
ત્યારબાદ તારીખ આવી 07 ઓકટોબર 2001, નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલી શપથવિધિ, 11 વાગે શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થાય છે (આવનાર 2 દિવસમાં 23 વર્ષ પૂર્ણ થશે) અને સાંજે 5 વાગે સાબરમતીના કાંઠે એક કાર્યક્રમ થાય છે. નર્મદા નદીનું પાણી સાબરમતીમાં છોડવા માટેનો એ કાર્યક્રમ હતો!!
આ બાદ, સાબરમતી બે કાંઠે થઈ, સાબરમતીમાં પાણી વધ્યું એટલે સરકારે સાબરમતીની મહા-આરતીનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો જેમાં પ્રમુખ સ્વામી સહિતના મહાન સંતો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ કવિ શ્રી દાદ બાપુએ ટીવીમાં જોયો અને બીજી કવિતા લખી જેનો ભાવ એવો હતો કે, ‘સાબરમતી તો નર્મદાની નાની બેન થાય ઇ ખબર કાઢવા આવે તો ઇ કાય મોટી વાત નથી પણ હું ભોગાવો તમારો ભાય, મને રાખડી બાંધવા આવો તો તમે સાચા કેવા’વ’ (2001માં લખાયેલી કવિતાનું હાર્દ)
હવે વાત 2012ની, રાજકોટના મેઘાણી હૉલમાં મુખ્યમંત્રીની બેઠક છે અને ‘સૌની યોજના’ ની જાહેરાત થાય છે. 27 નદીમાં નર્મદાના પાણી છોડવાની જાહેરાત થઈ એમાં ‘ભોગાવો’ પણ હતી..! લ્યો રાખડી બંધાઈ ગઈ.. એવા સમર્થ કવિ હતા કવિ શ્રી દાદ..!!
અને આ વિડીયો તમે જુઓ છો એ સરદાર સરોવરથી કચ્છને પાણી પહોંચ��ડતી વિશ્વની સૌથી લાંબી (357 કિમી) કેનાલ છે.
@narendramodi @sanghaviharsh @PRupala
#Gujarat #Narmada