સૌથી ઉચી પ્રતિમા હોવાનુ ગૌરવ(હરિફાઈ) મોટાભાગના રાજયને જોઇએ છે...
પરંતુ સૌથી સારૂ એજ્યુકેશન અને સૌથી સારી આરોગ્ય સેવાનું ગૌરવ કે પછી હરિફાઈ કયાય નથી જોવા મળતી... જેની ખરા અર્થમાં દેશને જરૂર છે...
પણ અફસોસ..
(એસા દેશ હૈ મેરા)
વિદ્યાર્થીઓની એક નથી સાંભળવી અને બસ ફરમાન પર ફરમાન આપતા રેહવું છે!પરિક્ષા પણ લેવી છે અને dutyમાં પણ બોલાવવા છે.સરકાર,અમે તમારી જેમ નિર્દય અને બેવકૂફ નથી એટલે જ અમે "ડોક્ટર" કેહવાય છીએ!લોકોના જીવ બચાવવામાં મરી જઈશું પણ ક્યારેય પીછેહટ નહિ રહીએ!
#StudentsLivesMatter@vijayrupanibjp
જયારે લાયકાત વગરના CM બને !
ભણતર હોય પણ ગણતર ના હોય એ યુનિવર્સીટી ચાન્સેલર બને અને જે ખુદ લોકશાહી ની પરીક્ષા માં નાપાસ હોય એ શિક્ષણમંત્રી બને !
ત્યારે વિદ્યાર્થીઓ ની આવી જ દશા થાય!
@vijayrupanibjp@navin_sheth@imBhupendrasinh