@nidhiindiatv I m dental student of gujrat university and our exam is in july 27 due to corona cases please help us for pospone exam or mass prmotion #postponedentalexam@imBhupendrasinh@vijayrupanibjp
ગુજરાત યુનિવર્સિટીએ ૧૦ દિવસ દરમિયાન ચાલુ બધીજ મેડીકલ પેરામેડીકલની પરીક્ષાઓ સ્થગિત કરી છે તો ૧૩ તારીખથી ચાલુ થઇ રહેલ ડેન્ટલની પરીક્ષાઓ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી @NSUIGujarat ની માંગ છે કે તત્કાલ નવો પરિપત્ર બહાર પાડીને ડેન્ટલની પણ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે તેવી સ્પષ્ટતા કરે.