#4200Gujarat
સ્નેહી 4200 ગ્રેડ પે,
તું જ્યાં હોય ત્યાંથી પાછો આવ,( કોઈ મોટા ઘરે સંતાઈ ગયો લાગે છે )તને શોધવા માટે અમારા વડીલો ગયા છે એવું એ કહે છે પણ તું કાયમ એમને હાથતાળી આપીને જતો રહે છે.(મન હોય તો માળવે જવાય) શું અમારે રૂબરૂ તને લેવા આવવું પડશે ? લિ.તારી રાહ જોઈ રહેલા શિક્ષકો
#4200Gujarat નમસ્કાર,4200 ગ્રેડ પે માટે આજે આખો દેશ લડી રહ્યો છે.આ સ્થિતિમાં જો બહુ જરૂરી ના હોય તો પણ કોમેન્ટ માં #4200Gujarat ટાઈપ કરો.યાદ રાખો નાનકડી બેદરકારી પણ તમને 2800 અપાવી શકે છે. અને આ લડાઇ માં જે આપણી ઢાલ છે જેવા કે કોમેન્ટ શેર અને લાઈકનો પુરેપુરો ઉપયોગ-સન્માન કરો.
@nidhiindiatv I m dental student of gujrat university and our exam is in july 27 due to corona cases please help us for pospone exam or mass prmotion #postponedentalexam@imBhupendrasinh@vijayrupanibjp
@nidhiindiatv Mem please help us gu didn't give us circular and in ugc guideline they didn't mention about dental or medical student. We don't know anything about our exam and everything is messup. In this pendemic government wants to take exam. Please help to postpone it.