ABP અસ્મિતાના ન્યૂઝ રિપોર્ટર અર્પિતભાઈ દરજી અને લોક લાડીલા ઈશુદાનભાઈ ગઢવીનો અમારી #4200Gujarat ની મુહીમમાં ખૂબ જ ઉમદા સપોર્ટ રહ્યો છે. આગળ પણ સહકાર આપતા રહેશો.
હૃદયથી આભાર
@Arpitdarji505@isudan_gadhvi
હું GPSC પોલીટેકનીક લોકચરર વગઁ -૨ ની પરીક્ષામાં પાસ થયેલી ઉમેદવાર છું. અમારી ભરતીમાં ડોકયુમેન્ટ વેરીફીકેશન પૂર્ણ થઈ ૪ વષઁ થઈ ચૂક્યા છે. પરંતુ DTE (ટેકનિકલ વિભાગ) દ્વારા હજી નિમણૂક આપવામા આવેલ નથી.
મદદ માટે વિનંતિ ...🙏🏻
@GulabsinhRajput
મિત્રો આ લડાઈ દોઢ વર્ષ થી ચાલતી આવી છે એમાં આપણા સર્વ શિક્ષકો નો ઉત્સાહ દિન પ્રતિ દિન વધતો રહ્યો.4200 તો જીત્યા પણ એ થી વધુ આપણે એક બીજા ને જાણતા ન હોવા છતાં એકબીજા નો સાથ સહકાર અને સ્નેહ જીત્યો તે મોટી જીત છે..અભિનંદન સર્વો શિક્ષકો ને.. #4200Gujarat17#4200Gujaratહક્ક
અલ્યા... ભૈ....આ સંવેદન શીલ ગુજરાત છે...જ્યાં શિક્ષકો ના સાથે રમત રમાય છે.....દરેક રાજ્ય માં શિક્ષકો ને સાતમા પગાર પંચ મુજબ પગાર મળે છે..અને અહી ગુજરાત માં પણ 4200 ગ્રેડ પે ની જગ્યા એ 2800 કરી દે છે....છે ને અમારું ગુજરાત વિકાસશીલ....અને પાછું સંવેદનશીલ.......
#4200Gujarat16