@sunnysweet201
અમારી સરકારી શાળાના આદિવાસી અને ગરીબ બાળકોને કોઈ બ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ અને શિયાળા માટે નું બોડીલોશન આપે એવું હોય તો મદદ કરજોને...
@wrdrmrjt@DRM_BVP
@WESTERNRAILWAY6
રાજકોટ થી સાંજે 6:20 વાગ્યા થી અને રાત્રે 1:20 વચ્ચે જૂનાગઢ અને વેરાવળ જવા માટે એક પણ ટ્રેન નથી તો આપને વિનંતી કે રાજકોટ થી રાત્રે 8 વાગ્યા આસપાસ એક ટ્રેન મળી રહે તો વેરાવળ થી રાજકોટ આવતા દર્દીઓને અને અપડાઉન કરતાં લોકોને સરળતા રહે...
આભાર.
શ્રી @jitu_vaghani સાહેબ આપ રાજકોટ અને અમરેલી જીલ્લાના પ્રભારી છો તો આપને નમ્ર વિનંતી કે રાજકોટ-આટકોટ-રાજકોટ રોડ અતિ બિસ્માર અવસ્થામાં છે, નાની કાર આ રસ્તે ચલાવવી ખુબજ મુશ્કેલ છે તો આપ સાહેબ અંગત રસ દાખવી આ રોડ સત્વરે સારો થાય તે બાબતે પગલા લ્યો એવી નમ્ર અરજ છે.
@kunvarjibavalia
@sanghaviharsh સાહેબ આપને નમ્ર વિનંતી કે રાજકોટને કડક અને પ્રમાણિક પોલીસ કમિશનર, IG & SP મળે એ બાબતે યોગ્ય કરવા નમ્ર વિનંતી
@dgpgujarat@CMOGuj
રાજકોટ રક્તરંજિત થવાનો સિલસિલો યથાવતઃ પાંચ દિવસમાં છઠ્ઠી હત્યાથી પોલીસ થઇ દોડતી
https://t.co/AKgmiwzkN0
By Gujarat Post via Dailyhunt
@sanghaviharsh સાહેબ આપને નમ્ર વિનંતી કે રાજકોટને કડક અને પ્રમાણિક પોલીસ કમિશનર, IG & SP મળે એ બાબતે યોગ્ય કરવા નમ્ર વિનંતી
@dgpgujarat@CMOGuj
રાજકોટ રક્તરંજિત થવાનો સિલસિલો યથાવતઃ પાંચ દિવસમાં છઠ્ઠી હત્યાથી પોલીસ થઇ દોડતી
https://t.co/AKgmiwzkN0
By Gujarat Post via Dailyhunt
@Janak_Sutariyaa સરકાર દ્વારા સૌરાષ્ટ્ર સાથે સતત ઓરમાયું વર્તન થયા કરે છે... ધાર્યું હોત તો સૌરાષ્ટ્રમાં પણ 2-5 નવા તાલુકા બની શક્યા હોત જેવાકે ચોરવાડ...
શ્રી @Bhupendrapbjp
આપ સાહેબશ્રીને જણાવવાનું કે રાજકોટ થી આટકોટ (જસદણ) સુધીનો હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે, આપ સાહેબ એક વાર આ હાઈવે પર મોટર માર્ગે પ્રવાસ કરો જેથી આ રોડ તાત્કાલિક અસરથી સારો થઈ શકે,આ બાબતે ઝડપી યોગ્ય થવા વિનંતી.
@kunvarjibavalia@drbharatboghara@CollectorRjt
@DRM_BVP@wrdrmrjt@WesternRly Thanks for ur reply
आप वंदे भारतकी वेरावल से राजकोट और अहमदाबाद की वेटिंग देख सकते हो, और बाकी सभी ट्रेनों में वेटिंग भी नहीं दिखा रहा है डायरेक्ट रिग्रेट ही आ रहा हैं, कृपया दो तीन दिन के लिए वंदे भारत और बाकी सभी ट्रेन में एक्स्ट्रा कोच लगे ऐसा लोगों के हितमें कृपया कीजिये गा।
@DRM_BVP@wrdrmrjt@WesternRly
वेरावल से चलके राजकोट और अहमदाबाद की और जाने वाली सभी ट्रेनें तारीख: 16/17/18 अगस्त 2025 को 50 से 100 वेटिंग दिखा रहा है, यात्राओं की सुविधा के लिए ये दो ओर तीन दिनों एक्स्ट्रा ट्रेन चलाए जाया ओर सभी ट्रेनोंमें एक्स्ट्रा कोच लगाए जाए ऐसी बिनती है।
@DRM_BVP@WesternRly
19015/16 Saurashtra Express B1 & all coaches is very old & bed, AC not working properly, light not working properly etc etc, so I requested please change into new LHB coaches.
Thank you.
ચોમાસુ એ રાજ્ય સરકાર, પંચાયતો, પાલિકાઓ અને
મ્યુનિ.કોર્પોરેશનો દ્વારા થયેલા જાહેર બાંધકામોની એક પ્રકારની “વાર્ષિક પરીક્ષા” ગણાય.
કહેવાની જરૂર નથી કે આ પરીક્ષામાં મોટા ભાગના બાંધકામો શરમજનક રીતે નાપાસ થાય છે !
અતિવૃષ્ટિ પછી રસ્તાઓ તૂટે એ સ્વાભાવિક ગણાય
પણ સામાન્ય વરસાદમાં રોડ કરતા ખાડા વધી જાય ત્યારે માનવું કે રોડના બાંધકામમાં સિમેન્ટ અને લોખંડ કરતા તે કામ સાથે જોડાયેલા લોકોનો લોભ અને લાલચ વધારે ભળેલા છે !!
@narendramodi@PMOIndia@AmitShah@Bhupendrapbjp@mansukhmandviya@CRPaatil@PRupala@ratnakar273
@DRM_BVP@WesternRly@RailMinIndia महोदय,
कृपया वेरावल (सोमनाथ) को दिल्ली, हरिद्वार, वैष्णोदेवी, रामेश्वर, जगन्नाथ पूरी, कामाख्या देवी जैसे पवित्र स्थानों के साथ जोड़े ऐसी बिनती हैं।
हरिद्वार के लिए वेरावल और जूनागढ़ की वर्षों से मांग रही है, कृपया इसे जल्द से जल्द पूरी कीजिए।
आभार।