મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
राजाधिराज द्वारकाधीश जी के फूलडोल उत्सव आरती दर्शन🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 03/03/2026 मंगलवार
#Dwarka#ShridwarikadhishmandirOfficial
ડાકોરના ઠાકોરના શરણે...
આજે પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે બિરાજતા ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજના મંગલ દર્શન કરી ધન્યતા અનુભવી. આ પાવન પ્રસંગે પ્રભુના ચરણોમાં ધ્વજા પૂજા કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું.
આદરણીય વકીલ શ્રી @pbhushan1, કોર્ટમાં ભારપૂર્વક જણાવો કે #Fixpay કર્મચારીઓ એ 'સિવિલ પોસ્ટ' ધારકો છે,જેમને કલમ 311નું રક્ષણ મળવું જ જોઈએ. સરકાર તેમને કોન્ટ્રાક્ટ વર્કર સાથે સરખાવીને છેતરી રહી છે.આ કેસ માત્ર પગારનો નથી,પણ માનવીય ગરિમાનો છે. #HumanDignity#Remove_fixpay_in_gujarat
बीजेपी सरकार गुजरात में नए-नए कार्यक्रम करने में पैसे बिगाड़ सकती है लेकिन वर्ग 3 और वर्ग 4 के कर्मचारियों को फिक्सेशन घटाने या दूर करने में कोई कोशिश नहीं कर रही
यह बताता है कि भाजपा सरकार कितनीनिर्दय है
#Remove_Fixpay_in_gujarat#StarAcademyLeLive@Bhupendrapbjp@CMOGuj