* Save Birds Save environment * .......
Amreli's young protagonists Paresh Bhuva and Devraj Babariya have been generous with their whole team by distributing free water bowls in Amreli to provide water to the birds...
पुलवामा में 40 जवानों की शहादत की खबर के तीन घंटे बाद भी ‘प्राइम टाइम मिनिस्टर’ फिल्म शूटिंग करते रहे।
देश के दिल व शहीदों के घरों में दर्द का दरिया उमड़ा था और वे हँसते हुए दरिया में फोटोशूट पर थे।
#PhotoShootSarkar
રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તાર ના લોકો ના આશીર્વાદ ના લીધે પહેલા 52 કરોડ અને આજે અંદાજે 14 કરોડ ના રસ્તા ઓ તથા નાળા અને પુલ ના કામો મંજુર કરવા માં સફળ થયા છીએ.
આભારી છીએ માનનીય માર્ગ અને મકાન વિભાગ ના મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ના.
આજ રોજ વિધાનસભા ના સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહ માં 8 જેટલી મિનિટ બોલવાની તક મળી જેમાં
1- શિક્ષણ
2- આરોગ્ય
3- ખાનખાણીજ
4- મત્સ્યઉદ્યોગ અને બંદરો
5- રમત ગમત
જેવી બાબતો ઉપર મારા વિચારો રજુ કર્યા અને... https://t.co/xf5fFYLrTh
આજ રોજ વિધાનસભા ના સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહ માં 8 જેટલી મિનિટ બોલવાની તક મળી જેમાં
1- શિક્ષણ
2- આરોગ્ય
3- ખાનખાણીજ
4- મત્સ્યઉદ્યોગ અને બંદરો
5- રમત ગમત
જેવી બાબતો ઉપર મારા વિચારો રજુ કર્યા અને પ્રામાણિકતા થી પડતર પ્રશ્નો ને વાચા આપવાનો પ્રયત્ન... https://t.co/FTlxJh4qca
दिन दहाड़े युवा कांग्रेस के 2 साथियों की हत्या कर दी जाती है। यह बर्दाश्त नही किया जाएगा। आज केरल में पूरा बंद इस बात का प्रमाण है कि जनता हिंसा के खिलाफ है।
#CPMTerror@keshavyadaviyc@MPArunYadav@IYCMadhya@IYC