ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….
- કૃષ્ણ દવે
अखिल भारतीय कांग्रेस सेवादल के राष्ट्रीय अध्यक्ष श्री @LaljiDesaiG जी को गुजरात चुनाव प्रचार के दौरान सड़क हादसे में लगी गंभीर चोट हम सब भगवान से प्रार्थना करतें हैं कि उन्हें शीघ्र स्वस्थ करें। 🙏🙏
લોકશાહી નું મહાપર્વ એવી 2022 ની વિધાનસભા ની ચૂંટણી ખૂબ શાંતિ થી પૂર્ણ થઈ એ ખૂબ જ આવકાર્ય.
આભાર માનીશ રાજુલા, જાફરાબાદ અને ખાંભા ની નિષ્ઠાવાન જનતા તો ગમશે નહિ એટલે સર્વે નો ઋણસ્વીકાર કરું છું.
છેલ્લે એટલુંજ કહીશ કે આપણે જે વાવ્યું એ જ ઉગશે.
જય હિન્દ...
જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી બધી જ રાજકીય પાર્ટી ઓ ની વિચારધારા અલગ હોઈ શકે પણ બધાનો ધ્યેય "જનતાનું ભલું કરવું" એ મુજબ એક જ હોય છે.
મારા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને પેઇજ પ્રમુખશ્રીઓ જોગ મારું નમ્ર નિવેદન...(1/2)
આવી રહ્યા છીએ આજે તાપી મૈયા નાં કિનારે વસતા અને કર્ણ ની અંત્યેષ્ઠી ની ભૂમિ એવા સુરત શહેર માં વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે જન આશીર્વાદ લેવા માટે....
જય દ્વારકાધીશ
@PravinRam_
Amare Gramsevak bharti MA BE agriculture Ej Btech agriculture hova chata Ane ame ema pass thaya Ane document verification pan thay gayuhova chata final result MA Amne Kadhi nakhya che to e Amne anyay thayo che to tame Amne help karo