આજ રોજ કાંકરાવાડી ખાતે નારી ગૌરવ દિવસ નો કાર્યક્રમ અને આંગણવાડી નું ઉધ્ઘાટન કરવા માં આવ્યુ જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નવદિપભાઈ ડોડીયા તેમજ મંડલ હોદ્દેદાર અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. #bjpahmdist
આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ @DrPrashantkorat, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી @vinaydesaibjp, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી @NareshDesai_, યુવા મોરચાના મહામંત્રી શ્રી કશ્યપ જાની, શ્રી મયુર પટેલ, ધારાસભ્ય શ્રી @Bhupendrapbjp, (2/3)
कर्णावती के दाणीलिमडा में उत्कृष्ट कार्य करनेवाली महिलाओं का सम्मान और भाजपा से जोडनेका कार्यक्रम हुआ। जिस में अध्यक्ष श्री सी आर पाटिल जी,श्री प्रदिप सिंह वाघेला,, डा किरिट भाई ,श्री रमण भाई वोरा,शहर प्रभारी श्री धर्मेन्द्रभाई,,शहर अध्यक्ष श्री अमितभाई उपस्थित। @BJP4Gujarat
भाजपा के शासन में महिलाओं को आत्मसम्मान तथा राष्ट्र निर्माण में उत्कृष्ट भागीदारी मिली है।
आज प्रदेश अध्यक्ष श्री @CRPaatil जी की विशेष उपस्थिति में महिलाओं ने भाजपा की सदस्यता ग्रहण की।
केन्द्र ���र राज्य सरकार विभिन्न योजनाओं के माध्यम से महिला सशक्तिकरण के लिए प्रतिबद्ध है।
राज्य में भाजपा संगठन और सरकार के विविध कार्यों को जन-जन तक पहुंचाने वाली प्रदेश सोशल मीडिया टी��� से संगठन महामंत्री श्री @ratnakar273 जी, पूर्व संगठन महामंत्री श्री@bhikhubhaidbjp जी की उपस्थिति में मुलाकात की।
માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે, #નારી_ગૌરવ_દિવસ નિમિત્તે "મુખ્��મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" અંતર્ગત, લોન વિતરણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત, વિવિધ વિકાસ કાર્યોના ડિજિટલ ઉદ્ઘાટન / ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. @BJP4Gujarat @BJP4Ahmedabadd
બાવળા નગરપાલિકા દ્રારા ભાજપના નેતૃત્વની ૩૦ મહિનાની સોનેરી વિકાસનું "संभारणु" અને ભવિષ્યની વિકાસની પગદંડી રૂપી "વિકાસગાથા"નામે પુસ્તક ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ સાથે વિમોચન કરવામાં આવ્યું. @ArjunSinhBJP @BJP4Ahmedabadd@Bjp4Sanand
"સેવા એજ સંગઠન" અંતર્ગત અમદાવાદ જીલ્લા યુવા ભાજપ દ્વારા દેત્રોજ તાલુકા નો રામનાથ મહાદેવ મંદિર ખાતે "કોરોના વોરીયર્સ" નો સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો.