🇮🇳 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ 🇮🇳
સંવિધાનના મૂલ્યો, લોકશાહીની શક્તિ અને રાષ્ટ્રની એકતા પર ગર્વ કરવાનો દિવસ ✨
આવો, સંવિધાનને નમન કરીએ અને જવાબદાર નાગરિક બની ભારતને વધુ મજબૂત બનાવીએ 💪
જય હિન્દ 🇮🇳 | જય ભારત 🇮🇳
#RepublicDay#26January#ProudIndian#IndianConstitution#JaiHind
તમારા પગમાં ભલે ચપ્પલ ના હોય પણ તમારા હાથમાં પુસ્તકો જોવી જોઈએ …ડો.આંબેડકરે ખરેખર કર્યું શું
અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.
હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.
વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જ���ગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ ��યેલી)
કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.
પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.
સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.
બાળ મજૂરી પ્રતિબંધિત કરી.
ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.
વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.
રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.
હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.
સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.
કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા �� સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.
શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.
એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.
પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.
વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.
પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.
જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્ય���ર્થી ઘોષિત કર્યા છે.
તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.
ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.
જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.
જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.
��ાત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..
ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.
સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવુ પડે ..નમન મહાનાયકને ….
તાકાત બનાવી ધીરજ અને શાંતિ થી પ્રયત્ન શરૂ રાખો જીત ચોક્કસ થાય છે. અને એ જ જીત ની મિશાલ દેવામાં આવે છે.
👆વિરાટ કોહલી..
What a victory, Splendid & mesmerising performance team India, jaw dropping finish.
#indiaVsPakistan#India#INDvPAK
They call him King Kohli for a reason.👑
What a win, Team India! 🇮🇳
Amazing stuff!! So much composure and control!! Soaked up the pressure to take india through!! What a CHAMPION!!Couldn't have been a better way to bring in Diwali!!
💥એક બે નિષ્ફળતા થી લોકો ની ટીકા ટિપ્પણી ને
#GPSC ના સુવર્ણકાળના અધ્યક્ષ શ્રી એવા #દિનેશ_દાસા સાહેબ, જેમણે પરીક્ષા પદ્ધતિ અને GPSC મોડેલની કાયાપલટ કરવામાં અમૂલ્ય સાથે અતુલ્ય યોગદાન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર....🙏
સેવા કાર્યકાળ પૂર્ણ થતાં આજે શુભેચ્છા મુલાકાત @dineshdasa1#Thankyou_DineshDasaSir
તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં CDS બિપિન રાવતનુ નિધન થઈ ગયુ છે. દેશની રક્ષાક્ષેત્રે બિપિન રાવતનુ બલિદાન ભૂલી શકાય તેમ નથી. માતૃભૂમિ ભારતની રક્ષા માટે સદા તત્પર રહ્યા હતાં. તેમની આ સેવા દેશ ક્યારેય ભૂલશે નહીં.
#BipinRawat#BipinRawatHelicopterCrash
To have a player like him,Mission Impossible. Na Koi Hai,Na Koi Tha, Na Koi Hoga MS ke jaisa. Players will come & go but there won’t be a calmer man like him. Dhoni with his connect with people having aspirations was like a family member to many cricket lovers. Om Finishaya Namah