#Gujaratclerk_1900_to_4400
ફાઇલ સંભાળી રાખે ક્લાર્ક
બાકી સાહેબ સહી કરી છૂટા થાય
ફિક્સ પગાર નોકરી કરે ક્લાર્ક
બાકી સાહેબ તો પહેલેથી લાભ લેતા જાય
આધાર પુરાવા રજુ કરે ક્લાર્ક
કાર્ય નો શ્રય લઈ લે સાહેબ
સમય સર આવી કરે કામ કર્લાક
સહી કરી છૂટા થાય સાહેબ
ગ્રેડ પે વિસંગતતા દૂર કરો