આજરોજ સુરત જીલ્લાના મહુવા તાલુકા મા માન્ય # ધારાસભ્ય શ્રીમોહન ઢોડીયા #સર્વ શિક્ષા અભિયાન આઈ ઇ ડી યુનિટ,# બી આર સી કો ઓર્ડીનેટર શ્રી, અને મહુવાના સમગ્ર સ્ટાફ દ્વરા#MR 16,#HI 8, #VI 3 બાળકો ને દિવ્યાંગ પ્રમાણ પત્ર આપવામાં આવેલ છે જ્યારે 19 બાળકો ના રીન્યું અલ કરવામાં આવેલ છે