I’m in the running to win the new @Nothing Phone (1) thanks to @TechnicalGuruji ! Don't miss out on the official announcement on 12 July: https://t.co/km8hJfafkg #phone1
સમય હોય તો આખો થ્રેડ વાંચશો અને માનવતા જેવું કાંઈ હોય તો કેન્યાને આ એક નાના એવા કદમને બીરદાવશો!
ભારતમાં લડતા કોરોના વોરીયર્સ માટે કેન્યાએ 12 ટન ચા, કોફી અને મગફળી મોકલાવી છે એની લોકો સોશ્યલ મીડીયા પર મજાક ઉડાવી રહ્યા છે! કેન્યાને ‘ભિખારી/ગરીબ દેશ’ એવી ઉપમા આપી રહ્યા છે.
સ્ટ્રેચર માં સુવડાવીને લઇ જનાર રામ હતો કે રહીમ ?
ઈન્જેકશન આપનાર નર્સ મીના હતી કે મુમતાઝ?
જમવાનું આપનાર વોર્ડબોય પાર્થ હતો કે પરવેઝ ?
ટ્રીટમેન્ટ આપનાર Dr. સોહમ હતો કે સોહિલ?
જો અત્યારે આ સવાલ મન માં ઉભો નથી થયો
તો હવે ક્યારેય સિયાસત ની આ શતરંજ ચાલ માં નો ફસાતા
@InfoGujarat આદર પૂનાવાલા લંડન ચાલ્યા ગયા
આદર પૂનાવાલાએ લંડનમાં મીડિયામાં નિવેદન
કહ્યું, "મોટા અને શક્તિશાળી લોકો તેમને ધમકાવતા હતા
હવે તે બ્રિટનમાં રહીને ત્યાં રસી બનાવશે !!" wah ભારત ના નેતા ઓ તમે સારા ઉદ્યોગપતિ ઓ ,સારા યુવાનો ,વૈજ્ઞાનિકો ને સાચવી નહીં સકતા 😭😭#AdarPoonawalla
કફ જેવું લાગે તો
દારૂ ના 2 પેગ પી લેવા...
દારૂ નો વહીવટ ઇઝી છે,
રેમડેસીવીર મળવામા
ફાટી જાય એમ છે
🍻😃😃😃
New Definition :
Rum+ Desi + Vodka + Beer = RumDesiVeer.
Friendship is born at that moment when one person says to another, ‘What! You too? I thought I was the only one🥴
@juliet_3011 😼💙
@Broken_Heart_7 🐶🐕💙
#BestFriends 🥴💙🤞🏻