#CCE બાબતે GROUP B નાં પાસ ઉ��ેદવાર દ્વારા એક પ્રશ્નો ની અંદર વિસં��તા હોવ ને કારણે તેને કોર્ટ માં ચેલેન્જ કરવામાં આવેલ છે.
📌આવતીકાલે આ મુદ્દે સુનવણી નામદાર હાઇકોર્ટે સમક્ષ કરવામાં આવશે.
📌ઉમેદવાર એ દાવો રજૂ કર્યો છે કે જો પ્રશ્ન નો જવાબ સુધરે તો તે GROUP A ની પરીક્ષા આપવા માટે એલીજેબલ બની શકે છે.
📌એક પ્રશ્નોમાં ફેરફાર માં ઘણા ઉમેદવારો ને અસર થઈ શકે છે.
#GSSSB
"શું CCE પરીક્ષા માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) ભરતી નિયમો (RR) પ્રક્રિયા રાજ પત્રમાં( **Gazette** ) પ્રકાશિત કરવામાં આવી છે?
જો એમ હોય, તો શું તમે વિગતો અથવા ચોક્કસ મુદ્દાની(રાજ પત્ર( Gazette) તારીખ પ્રદાન કરી શકશો?
"ને જો **ના** તો પરીક્ષા ક્યા નિયમો મુજબ લિધી છે, કે જે રાજપત્ર (ગેઝેટ) માં બહાર પડી જ નથી.
માહિતી આપવા વિનંતિ ..🙏🏼
#CCE
@HHPATELGSSSB@CMOGuj@YAJadeja@hdraval93@deepakrajani123@devanshijoshi71
✅મિત્રો, હર્ષ ભાઈ (https://t.co/swxvh1B0L5) , કે જેમને CCE સાથે કોઈ લેવા દેવા નથી....પરંતુ અન્યાય સામે લાડવા માટે નિઃસ્વાર્થ પણે ૧૧,૦૦૦ રૂપિયા નું યોગદાન આપ્યું છે તે બદલ CCE CORE TEAM વતી આપનો આભાર વ્યક્ત કરું છું.
@CCEPROTEST@dineshbambhania@Gujrat_Yuvadhan@hdraval93
@hdraval93 ભાઈ આપણો વિરોધ ગૌણ સેવા સામે હોઈ શકે છે ના કે કોઈ પત્રકાર ઉપર જેનું કામ માત્ર માહિતી આપવાનું છે આપણે એમનો આભાર માનવો જોઈએ આટલા દિવસ જે પણ માહિતી આપણી સુધી પહોંચી છે અથવા તો ભવિષ્યમાં પહોંચવાની છે એ તેમના દ્વારા જ આપણા સુધી પહોંચે છે આપણે આપણા સ્વાર્થમાં એટલા પણ સ્વાર્થી ના થઈ જઈએ
@hdraval93 ભાઈ આપણો વિરોધ ગૌણ સેવા સામે હોઈ શકે છે ના કે કોઈ પત્રકાર ઉપર જેનું કામ માત્ર માહિતી આપવાનું છે આપણે એમનો આભાર માનવો જોઈએ આટલા દિવસ જે પણ માહિતી આપણી સુધી પહોંચી છે અથવા તો ભવિષ્યમાં પહોંચવાની છે એ તેમના દ્વારા જ આપણા સુધી પહોંચે છે આપણે આપણા સ્વાર્થમાં એટલા પણ સ્વાર્થ��� ના થઈ જઈએ
@hdraval93 ભાઈ આપણો વિરોધ ગૌણ સેવા સામ��� હોઈ શકે છે ના કે કોઈ પત્રકાર ઉપર જેનું કામ માત્ર માહિતી આપવાનું છે આપણે એમનો આભાર માનવો જોઈએ આટલા દિવસ જે પણ માહિતી આપણી સુધી પહોંચી છે અથવા તો ભવિષ્યમાં પહોંચવાની છે એ તેમના દ્વારા જ આપણા સુધી પહોંચે છે આપણે આપણા સ્વાર્થમાં એટલા પણ સ્વાર્થી ના થઈ જઈએ
@hdraval93 ભાઈ આપણો વિરોધ ગૌણ સેવા સામે હોઈ શકે છે ના કે કોઈ પત્રકાર ઉપર જેનું કામ માત્ર માહિતી આપવાનું છે આપણે એમનો આભાર માનવો જોઈએ આટલા દિવસ જે પણ માહિતી આપણી સુધી પહોંચી છે અથવા તો ભવિષ્યમાં પહોંચવાની છે એ તેમના દ્વ��રા જ આપણા સુધી પહોંચે છે આપણે આપણા સ્વાર્થમાં એટલા પણ સ્વાર્થી ના થઈ જઈએ
ન્યાય આંદોલન
તારીખ :- 07/10/2024
સ્થળ :- ગાંધીનગર
ઉદ્દેશ્ય :- CCE નું મેરીટ GPSC મુજબ બનાવવા માટેની માંગણી.
આ આંદોલન ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ નું છે......બધાને ખબર જ છે કે CBRT મુજબ લેવાયેલ પરીક્ષા માં બધા વિદ્યાર્થીઓ ને અન્ય���ય થયો છે.....અને આ આંદોલન માં ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા રાખીએ છીએ....
વિદ્યાર્થીઓ નાં હિત માટેનું આ આંદોલન છે ગુજરાત ના તમામ મિત્રો 7 તારીખે ગાંધીનગર આંદોલન માં ભાગ લેજો....please
આ આંદોલન સફળ બનાવવા માટે ગુજરાત ની તમામ એકેડમી, સંસ્થાઓ અને ટેલીગ્રામ ચેનલ તથા whatsapp ગ્રુપ ચલાવતા તમામ વડીલો સાથ અને સહકાર આપો....આ મેસેજ ને તમારા ગ્રુપ કે ચેનલ માં ફોરવર્ડ કરીને સાથ આપશો એવી આશા રાખીએ....🙏🙏🙏
~~~~
હવે જોઈએ કે કેટલી એકેડમી વાળા ��ને ચેનલ વાળા વિદ્યાર્થીઓ ને support આપે છે......please બધાં support આપજો.....🙏🙏🙏🙏
~~~~
#forword
#support
#cce
#chalo_gandhinagar_for_cce
#revisedCCElist
#CCE_RESULT_ACCORDING_GPSC
@hdraval93@kcp24a સીસીઈ બાબતે આગેવાનો દ્વારા આપવામાં આવેલા દિવસો આજે પૂરા થાય છે આ બાબતે આપ શ્રી જોડે કોઈ માહિતી હોય તો આપવા વિનંતી આજે ઉમેદવારો આશા રાખીને બેઠા છે
,👏આભાર
#સ્વાર્થ ગજબ વસ્તુ છે 😂
@YAJadeja સરકાર સામે #ફિક્સ_પે ના મુદ્દા પર લડે તો યુવરાજ સિંહ સાચા અને સોના ના માણસ.
અને @YAJadeja#CCE માં #GPSC પેટર્ન મુજબ 7 ગણા નું result માંગે તો યુવરાજ સિંહ રાજકારણ કરે છે ગજબ 😂
અને આ વ્યક્તિ બીજા ને ડબલ ઢોલકી કહેતો ફરે છે 😂
એલા તું માંડ normalisation થી પાસ થયો છે એમ કે ને તને બીક ગરી ગઈ છે વધુ પાસ થશે તો હવે આમાં પણ રહી જઈશ 😂
@hdraval93@Gujrat_Yuvadhan@deepakrajani123 ભાઈ આપણો વિરોધ ગૌણ સેવા સામે હોઈ શકે છે ના કે કોઈ પત્રકાર ઉપર જેનું કામ માત્ર માહિતી આપવાનું છે આપણે એમનો આભાર માનવો જોઈએ આટલા દિવસ જે પણ માહિતી આપણી સુધી પહોંચી છે અથવા તો ભવિષ્યમાં પહોંચવાની છે એ તેમના દ્વારા જ આપણા સુધી પહોંચે છે આપણે આપણા સ્વાર્થમાં એટલા પણ સ્વાર્થી ના થઈ જઈએ