તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણીથી જમા થયેલ કાટમાળ/કચરો હટાવી સાફસફાઈ સાથે દવા છંટકાવ ની કામગીરી અવિરત ચાલી રહી છે. આ કામગીરી કરી રહેલ સફાઈ કર્મીઓને સહયોગ આપવા લોકોને વહીવટી તત્ર દ્વારા અપીલ છે.
@rcmgandhinagar@CMOGuj@CollectorMeh
આજરોજ બેચરાજી શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર જઈને પ્રાદેશિક કમિશનર સાહેબશ્રી,ધારાસભ્ય સાહેબશ્રી, પ્રમુખ તેમજ નગરપાલિકા દ્વારા નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક પાણી ના નિકાલ માટે કામ ચાલુ કરી દીધું
@CollectorMeh@rcmgandhinagar@comaoffice@CMOGuj