Chandkheda BRTS cross road, ઘણી વાર ફરિયાદ કરી કે સિગ્નલ પર ગાડી ના કાચ સાફ કરવા ને બહાને લોકો ને હેરાન કરવા તથા ટ્રાફિક ને અડચણ ઊભી કરી દાદાગીરી કરે છે, AMC કે Ahmedabad Police મહેરબાની કરીને ક્યારે આનો કાયમી ઉકેલ લાવશે?
@AhmedabadPolice
@AMC_Complaint
@CMOGuj@sanghaviharsh
@AMC_Complaints Chandkheda BRTS cross road, ઘણી વાર ફરિયાદ કરી કે સિગ્નલ પર ગાડી ના કાચ સાફ કરવા ને બહાને લોકો ને હેરાન કરવા તથા ટ્રાફિક ને અડચણ ઊભી કરી દાદાગીરી કરે છે, AMC કે Ahmedabad Police મહેરબાની કરીને ક્યારે આનો કાયમી ઉકેલ લાવશે?
Chandkheda BRTS cross road, ઘણી વાર ફરિયાદ કરી કે સિગ્નલ પર ગાડી ના કાચ સાફ કરવા ને બહાને લોકો ને હેરાન કરવા તથા ટ્રાફિક ને અડચણ ઊભી કરી દાદાગીરી કરે છે, AMC કે Ahmedabad Police મહેરબાની કરીને ક્યારે આનો કાયમી ઉકેલ લાવશે?
@AhmedabadPolice
@AMC_Complaint
@CMOGuj@sanghaviharsh
સિગ્નલ પર ના CCTV ફક્ત e-Memo આપે તો બહુ કામના નહીં, વ્યવસ્થા સારી કેવાય પણ આ CCTV ખાલી મેમો આપી પબ્લિક ને લૂંટવા માટે ના રાખતા જનતાને પડતી મુશ્કેલી પણ જોવાય તો તંત્ર ને અધિકારી સાહેબો ની સેવા ની વૃત્તિ દેખાય!!
Chandkheda BRTS Crossing.
@AhmedabadPolice@CMOGuj@PMOIndia
જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડા
ને વિચાર આવ્યો કે ભલે જંગલમાં કાળા કામોને અટકાવી ન શકાય પણ એટલીસ્ટ કાળા ચશ્મા પહેરનારા ને તો પકડી જ શકાય!!!
@BJP4Gujarat@dgpgujarat
@BJP4Gujarat@Bhupendrapbjp જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડા
ને વિચાર આવ્યો કે ભલે જંગલમાં કાળા કામોને અટકાવી ન શકાય પણ એટલીસ્ટ કાળા ચશ્મા પહેરનારા ને તો પકડી જ શકાય!!!
સ્વચ્છત ગુજરાત ની આ તસવીર RTO ઓફિસ ગાંધીનગર ની છે,
સરકારી કચેરીઓ ની સાફ સફાઈ ટાઈમ ટૂ ટાઈમ થાય એવી અપેક્ષા
ગુજરાત ના પાટનગર મા પણ ના હોય તો સ્વચ્છત ગુજરાત નું અભિયાન ક્યા ચાલે છે એ ના કાર્યો પર કોણ સવાલ કરે!
@CMOGuj@PMOIndia@CRPaatil@sanghaviharsh@VtvGujarati@AmitShah

જે ધર્મ મા માનવતા માટે પણ આદર નથી એવા ધર્મ ને દૂર થી જ સલામ.
અખંડ ભારતના હિંદૂ કે સનાતની સામાજિક દરજ્જે SC,ST કે OBC ને શેરી કે એપાર્ટમેન્ટમાં મકાન આપવાનો પણ ઈન્કાર કરી શકતા હોય તો કહેવાતા સનાતની ને માનવ જાત માટે પણ આદર નથી.
- મુનશી પ્રેમચંદ
"I never say that every child studied in my school will get a success in whole life, but every child will become a best citizen of India"
These are the words of my hometown school teacher Mr. Rana Sahib! The morden architect of the श्रेष्ट भारत.
@PMOIndia@CMOGuj#Education
यदि हिंदू समाज में तथाकथित राजनीतिक नेता या हिंदूवादी SC, ST या OBC की सामाजिक स्थिति को स्वीकार नहीं कर सकते हैं, तो हिंदू समाज को खतरा कहने वाले बुद्धिमान लोगों को अपने मानसिक स्तर की जांच करनी चाहिए। और यह जानते हुए भी ये लोग भाषणबाजी के अलावा कुछ नहीं कर पायेंगे।