ટેટ ટાટ પરીક્ષા ઉમેદવારો સતત પૂછી રહ્યા છે કે રાત દિવસ મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે માત્ર કાયમી નોકરી માટે..કે પછી અમારે પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરવાનું?
મારુ માનવું છે એમની વાત પણ ખોટી નથી,
મહેનત છે એટલે માંગી રહ્યા છે પોતાનો હક,
જવાબ અપેક્ષિત છે
@irushikeshpatel
જ્ઞાન સહાયક પર થી પ્રેરણા લઈ, સહાયક MLA ,સહાયક સાંસદ,સહાયક પ્રધામંત્રી,સહાયક મુખ્યમંત્રી સહાયક,શિક્ષણમંત્રી,સહાયક પત્નિ
સહાયક પતિ,સહાયક બધું જ
(આવું બધું આવી શકે છે હો આતો ગુજરાત સરકાર કેવાય દોસ્ત) શું કેવું ડિંડોર સાહેબ લાવશો ને ?@Bhupendrapbjp@kuberdindor@devanshijoshi71
#ટેટ_૨૦૨૩ પરીક્ષા પર છ વર્ષ થી રાહ જોતા ઉમેદવારો અને ગુજરાતના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના વિશાળ હિત અને શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખીને ભરોસાની ભાજપ સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લઈ 10000+ની મોટી ભરતી આપવા મહેરબાની કરશો જી.@kuberdindor@CMOGuj@prafulpbjp@narendramodi