ચાંદખેડામાં તંત્રની લાપરવાહીનો ભોગ કોણ? 😡
સત્યા સ્ક્વેર ચાર રસ્તા હવે "ડેથ ઝોન" બની ગયા છે! ⚠️ 📍 બે દિવસ પહેલા એક યુવકનું મોત. 📍 આજે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત.@GandhinagarC@GujaratPolice
અંડરપાસમાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકના વાહનો અને કમરને ભારે નુકસાન થવાની સંભાવના છે. આ ખાડાઓના કારણે અંદાજે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. આ હવે રોજિંદા સમસ્યા બની ગઇ છે, જેથી તેનું સ��્વરે નિરાકરણ લાવવા વિનંતી.
@Zee24Kalak
@infoahdgog
@CollectorGnr
જેના કારણે ટ્રાફિક જામ સમસ્યા વધી જાય છે. તો બીજી તરફ વૈષ્ણવદેવી સર્કલથી લઇને ઝુંડાલ તરફ જતાં અંડરપાસમાં તથા રોડ પર અને બાજુમાં અતિશય ખાડા હોવાથી વાહનોની લાંબી લાઇનો લાગે છે. જેના લીધે પ્રજાનો ખૂબ જ કિંમત સમય અને ઇંધણનો વ્યય થાય છે.
વૈષ્ણદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતાં અંડરપાસમાં રસ્તા પર ખાડા
વરસાદ શરૂ થતાં જ હિરામણી સ્કૂલથી લઇને વૈષ્ણવદેવી સર્કલ સુધી અતિશય ટ્���ાફીકની સમસ્યા થાય છે. તેનું મુખ્ય કારણ રોડ સાઇડમાં આવેલા પાન પાર્લર અને કોફી શોપના વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરવામાં આવે છે.
@nidhirpatel6@BeerBicepsGuy હાલમાં કોમેડીના નામે વલ્ગરાટી પીરસવામાં આવી રહી છે. આ વલ્ગારીટી માટે પણ આજની પેઢી જ જવાબદાર છે. કારણ કે આ બધુ આજની પેઢી જુએ છે, સાંભળે ��ે એટલે જ આવા લોકોની દુકાનો ચાલે છે. આજની પેઢીને સાચી 'સ્વતંત્રતા'નો અર્થ ખબર જ નથી. 'સ્વતંત્રતા' આડ્માં મર્યાદા ભૂલી ગઇ છે. 😡😡😡
પાડા વાંકે પખાલીને ડામ
થોડા દિવસો પહેલાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી પર્લ 100 સોસાયટી આગળ GEB દ્વારા ખોદકામ કરેલું જેના લીધે પાણીની પાઇપ તૂટી ગઈ હતી. જેને રિપેર કર્યા ફરીથી લીકેજ શરૂ થી ગયું છે પરંતુ @UGVCL_official કે @AmdavadAMC બંનેમાંથી એકપણ જવાબદ��રી સ્વીકારવા તૈયાર નથી.
સુરતના વરિયાવી બજારમાં શ્રીજીની પ્રતિમા પર કાંકરી ચાળ��� કરી શહેર ની શાંતિ ભંગ કરનાર ને પોલીસે ઝડપી કાયદા નું ભાન કરાવ્યું.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે