#4200GR@ABPNews@ZeeNews
ક્યાં સુધી માત્ર મીટીંગ કરી કરી ને ચર્ચાઓ કરશો?
- મળી જશે એવું નિવેદન તો જાહેરમાં આપ્યું.
- જે મળતું હતું એ જ આપવાનું છે છતાં આટલી દ્વિધા ને મીટીંગ નું કારણ શું?
-ને છેતરામણી પણ કોની સાથે? સમાજના પારદર્શક વ્યવસાયી સાથ?
#4200GR
65000 શિક્ષકોનો એક જ અવાજ છે,, કે 4200ગ્રેડ પે માટે 4200નો પરિપત્ર કરો,, હવે અમારી સહનશક્તિની હદ પુરી થઈ ગઈ છે.,,, બસ હવે સરકાર તરફથી પરીપત્ર થાય એવી જ અપેક્ષા છે..
@Nitinbhai_Patel@vijayrupanibjp@imBhupendrasinh
#4200GR જલ્દી કરો. નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર.
#4200GR@imBhupendrasinh@Nitinbhai_Patel