#RemoveNPS_after_17years#restore_OPS_gogujarat
હું માત્ર કર્મચારી છું એથી આગળ હું મારા અને મારા સંતાનોના અને મારા કુટુંબના મારા પરિવારના ભવિષ્ય માટે OPS અને ફુલ પગાર ઇચ્છુક કર્મચારી છું માત્ર અને માત્ર આ હકીકત ને લક્ષ માં રાખી આ લડત લડીશું તો જ તેમાં સફળતા મળશે.
એક કર્મચારી...