છાપી સેજાના ખેડૂતો સાથે સીધો સંપર્ક રાખીને કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. ખેડૂત સુધી સેવા પહોંચાડવા માટે ગ્રામસેવકને પણ જરૂરી સુવિધા મળવી જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@divyabhaskar
ઓનલાઈન કામગીરી વધતી જાય છે, સાથે field responsibility પણ યથાવત છે. છાપી સેજાના ગ્રામસેવક તરીકે બંને કામગીરી માટે જરૂરી સાધન-સુવિધાની અપેક્ષા છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews