Participated in the Joint Parliamentary Committee meeting on ‘One Nation, One Election’ held in Gandhinagar and shared my thoughts during the discussion.
પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજરોજ પણ બ્લેકઆઉટ કરવાનું રહેશે. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. @CMOGuj@revenuegujarat@JayantiRavi@InfoGujarat@InfoPatan
પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના ગામો માં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. @CMOGuj@revenuegujarat@JayantiRavi
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 'સરકાર તમારા આંગણે' અભિગમ અંતર્ગત આજે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામના લોકો સાથે લોક સંવાદ કરી પાણીના પ્રશ્નોની સમીક્ષા કરી.
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે સરકારની દિવાળીની ભેટ
સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો માટે તા. 01/11/2024ના રોજ પ્રાથમિક શાળાઓમાં
અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આવશે.