Facing daily 3–4 hours power cuts in Nagor village, Bhuj (Kutch). Running an IT company from my hometown as encouraged by Hon’ble PM Narendra Modi’s work-from-home vision, but unstable electricity is causing serious losses.
Multiple complaints @PaschimGujVCL@CMOGuj No Response
ભુજ નાગોર રૂરલ છેલા ઘણા ટાઈમ થી લાઈન મા પ્રોબ્લેમ છે @PaschimGujVCL ભુજ સુરલ ભીઠ સબ સ્ટેશન માંથી પાવર આપવામાં આવે છે જે નાગોર થી ૪ થી ૫ km ના અંતર પર આવેલ છે ૧૭ કમ્પ્લેઇન કરવા છતા તંત્રને પડી નથી Hiren Mavadia કરીને કોઈ JE છે જે પબ્લિક ને ખુલી ધમકીઓ આપેછે કે લાઇટ નઈ આવે થઈ કરો
@PaschimGujVCL third class service by PGVCL tomorrow night around 10 o’clock over area line in fault i was call in next day morning first no response on phone call after officer received call around 10:15 o’clock his didn’t find fault in 12hr @VinodChavdaBJP@CMOGuj
🖕🏻 Jio Service I have jio post paid family plan last 4 to 6 months we are facing many problems with @reliancejio@JioCare I also file complaint to consumer care department of India @jagograhakjago but no response from there also is there any way to file legal complain?
છેલા ૨ દિવસ થઈ ભુજ નાગોર રૂલર ફોલ્ટ માં છે પીજીસીએલ @PaschimGujVCL@VinodChavdaBJP@Bhupendrapbjp માં કોઈ કર્મચારી ફોન નથી ઉપાડતા કમ્પ્લેઇન નંબર પર ડીએનડી મોડે પર રાખી ને કર્મચારી આરામ ફરમાવે છે.
નાગોર રોડ પાસે આવેલા ફ્લાઈ ઓવર નુ કામ કેટલા ટાઈમ થી ચાલુ છે અને મીઠાના ટ્રક ની ભારે અવર જવર હોયછે અને નિયમ પ્રમાણે પ્રોપર ડાઈવર્ઝન બનાવી આપવાનો હોય છે જે છેલા કેટલા ટાઈમ નથી બનાવેલો તો પ્રશાસન ને વિનતી કે આનાપર જલ્દીથી એક્શન લેવામાં આવે @KutchDdo@SPWestKutch@VinodChavdaBJP