હવે ઘેલો નદીના પૂરથી મળશે રક્ષણ
વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામે આવેલ ઘેલો નદી પર પુર સંરક્ષણ દીવાલ માટે અંદાજે રકમ રૂ.૪,૧૬,૧૦,૦૦૦/- ના ખર્ચે મંજૂર કરવા બદલ માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનો ખૂબ ખૂબ આભાર..
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ હાંસલપુર સુઝુકી મોટર્સ પ્લાન્ટ (મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ - હાંસલપુર)ની મુલાકાત લઈને કાર મેન્યુફેક્ચરિંગની કામગીરીનું અવલોકન કર્યું.
આ વિશાળ ઓટોમોટિવ પ્લાન્ટમાં વાર્ષિક 7.5 લાખથી વધુ કાર તથા 5 લાખથી વધુ ટ્રાન્સમિશન અને એન્જિનનું ઉત્પાદન કરવામાં આવે છે.
@Maruti_Corp
@RailwaySeva@WesternRly@IRCTCofficial@IndianRailMedia
Travelling from ahmedabad to Rajkot, train no. 22718, PNR: 4710872610 , coach B5. All charging plugs are dead / nit working. There's no one here ( caretaker ) here to complain as well. Kindly do the needful. Thank you
મીડિયાના માધ્યમથી ધ્યાને આવેલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અમાલગુંડી ગામે પીવાના પાણીની મુશ્કેલીની એ જ ક્ષણે સંલગ્ન અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી ત્વરિત નિરાકરણ લાવવા સૂચના આપી.
જસદણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની ગાય-ભેંસ જેવાં મોટા પશુ માટે સહાયની જાહેરાત થતાં ગૌશાળાઓની તપાસ પર મામલતદાર જસદણની ટીમ. @CollectorRjt @SDMRajJasdan @kunvarjibavalia
मैंने राज्य सरकारों से अनुरोध किया है कि इस समय उनकी पहली प्राथमिकता,
सिर्फ और सिर्फ स्वास्थ्य सेवाएं ही होनी चाहिए, हेल्थ केयर ही प्राथमिकता होनी चाहिए: PM @narendramodi#IndiaFightsCorona
कोरोना वैश्विक महामारी से बनी स्थितियों के बीच,
केंद्र और देशभर की राज्य सरकार��ं तेजी से काम कर रही है।
रोजमर्रा की जिंदगी में लोगों को असुविधा न हो,
इसके लिए निरंतर कोशिश कर रही हैं: PM @narendramodi #IndiaFightsCorona
My heartfelt gratitude to all the microbiologists, pathologists, virologists, immunologists, lab technologists n technicians, who r silently n relentlessly working behind the scenes, running tests to help us reach diagnosis. We cant do this without you.
#coronavirus