@kuberdindor 2600ની .#ચાલુ_ભરતીમાં જગ્યા વધારાનું છેલ્લા છ મહિનાથી આશ્વાસન આપ્યા બાદ આજ સાહેબ શ્રી આપની ફરજો ચુકી રહ્યા છો હજારો ઉમેદવારો નું ભવિષ્ય ખાડામાં ધકેલાઈ ગયું છે હજુ પણ સમય છે સાહેબ ચાલુ ભરતીમાં જ જગ્યા વધારો કરી અમારું ભવિષ્ય બચાવી લો.
@kuberdindor દુઃખદ ઘટના મરણપામેલ યુવાનો ટેટ /ટાટ પાસ હતા અને તૈયારી ના ભાગરૂપે અમદાવાદ રોકાઈ અને મહેનત કરી રહ્યા હતા, ૐ શાંતિ #વિદ્યાસહાયક ની ચાલુ ભરતી માં મહેકમ રુપ ટુકડો 2760આપી જગ્યાઓનો વધારો @kuberdindor આપો સાહેબ, ઉંમર જૂન માંજ પુરી થઈ ગઇ છે, ચાલુ ભરતીમાંજ જગ્યાઓ વધે તોજ બાકી જીવન અંધારુ
આજ રોજ કુબેરભાઇ આપના જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપના જન્મ દિવસ નિમિત્તે 2600 ની ચાલુ વિધ્યાસહાયક ભરતી મા ખૂબ મોટો વધારો કરી અમારા જીવન ને પણ ધન્ય કરશો એવો પૂણૅ વિશ્વાસ છે.. @kuberdindor
વિદ્યા સહાયક ઉમેદવાર વતીથી નમ્ર વિનંતી કે ચાલું વિદ્યા સહાયક ભરતી માં મહેકમ મુજબ વધારો કરી ઉંમર ના ઉંબરે આવીને ઉભેલા વિદ્યા સહાયક મિત્રો ને યોગ્ય ન્યાય આપો.
@kuberdindor માનનીય શિક્ષણમંત્રી શ્રી #વિદ્યાસહાયક ની ચાલુ ભરતી 2600માં #મહેકમ થી જગ્યાઓનો વધારો આપી ઉંમર ના અંતિમ દિવસો માં હોઇ જૂન માં પુરી થતી ઉંમર ને ધ્યાને લઈ અમારી પાસેફક્ત જૂન સુધી જ નવા જીવન ની શરૂઆત નો સમય છે, બાકી મુશ્કેલી ભરેલ જીવન ને સમય ની સાથ મહેકમ થી જગ્યાઓ વધારો.
પેપર ફૂટી જાય છે, સરકારી નોકરીઓમાં બીજા ઘૂસી જાય છે, ડમી ઉમેદવાર પરિક્ષા આપી જાય છે આ બધુ યુવરાજ સિંહ ને સિસ્ટમ માં ન હોવા છતા કેમ ની ખબર પડે છે.?
સરકાર અને અધિકારીઓ સિસ્ટમનો ભાગ હોવા છતાં ઉંઘતા રહે છે, કે પછી પૈસા કમાવાના ચક્કરમાં ગોઠવણ થઈ જાય છે.? 🤔🙄
@YAJadeja
@kuberdindor વિદ્યાસહાયકની_ચાલુ_ભરતીમાં_મહેકમ_મુજબ_જગ્યા_વધારો_કરો_સાહેબ અમારું ભવિષ્ય અંધકારમય બનતું બચાવશો એવો સાહેબ આપની પર પૂર્ણ વિશ્વાસ છે. #મહેકમ_મુજબ_જગ્યા_વધારો_આપો.
ઉમેદવારો પાસેથી રિક્ષા/ વાહન ચાલકો વધુ ભાડું ન લે તે માટે પ્રયાસ કરવા ટ્રાફિક પોલીસના મારા સાથીઓને વિનંતી. રીક્ષા એસોસિએશન સાથે તે અંગે મીટીંગ કરશો તો ચોક્કસ પરિણામ મળશે. દરેકની અંદર રામ બેઠેલો છે, આપણે તેને જગાડીએ.
@prafulpbjp પહેલા પૂરતા શિક્ષકોની ભરતી તો કરો હાલ ચાલી રહેલી 2600 વિદ્યાસહાયક ભરતી પણ અટકેલી હાલતમાં છે સાહેબ અને પછી જો ધોરણ 1 થી 8 માં માતૃભાષામાં શિક્ષણ કેવી રીતે આપી શકાય શિક્ષક જ ના હોય તો ઘણો ચિંતાનો વિષય છે સમજીએ તો સમજાય તેને વંદન
આમાં કેમ ભણવું સરકાર..?
રાજ્યની 906 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, વય નિવૃત્ત, બદલી, અવસાન અને અન્ય બીઆરસી, સીઆરસી નિમણૂકના કારણે જગ્યા ખાલી
વિધાનસભા ગૃહમાં સરકારનો લેખિતમાં જવાબ