@Karanzibba2507@YAJadeja Ha bhai moklo adress hu taiyar 6u 1 marks nyy 5 marks vadhu lavu Tamara thi Halo moklo address paper set yuvraj singh karse ok open challange accepted*
@Hasmukhpatelips સાહેબ શ્રી ને અનુરોધ કરીએ કે લોકરક્ષક ની શારિરીક કસોટી આપવા ગયા અને ત્યાં અમારો કોલ લેટર બ્લોક થયેલા બતાવતા હતા અને અમને શારિરીક કસોટી આપવા દિધી નથી અને અમને ગાંધીનગર અરજી કરવાની કીધી અને અમે અરજી પણ કરી તો હવે અમને શારિરીક કસોટી આપવા દેવામા આવે જેથી અમે આ ભરતી નો લાભ લઈ શકીએ.
My sincere condolences and prayers for the families of those affected by the Uttarakhand flash floods. I hope that the rescue operations underway are able to help those in trouble.#UttarakhandDisaster
#Wewithyuvrajsinh
સિંહની આંખ ત્યારે જ ભીની થાય જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે લડે છે બીજાને માટે અને એ જ બીજા જ્યારે એના સિદ્ધાંતો અને એની કાર્યનિષ્ઠાને જાણતા હોવા છતાંય બીજા પર વિશ્વાસ મૂકીને એના પર સવાલ કરે ત્યારે ...દુઃખ પહોંચે. જેની કોઈ દવા નથી
@YAJadeja દિલ થી તમારી સાથે
@YAJadeja સરકાર ને અને બની બેઠેલા સમાજ ના આગેવાનો અને જ્ઞાતિવાદ કરી રહેલા તમામ આગેવાનો ને ખબર પડી જાવી જોઈએ ગુજરાત ના દરેક યુવાનો યુવરાજ સિંહ સાથે જ છે
#Wewithyuvrajsinh
#RIPSSRShocked to hear about Sushant Singh Rajput. This is so difficult to process. May his soul RIP and may god give all the strength to his family and friends 🙏
વાંચશે ગુજરાત,ખેલશે ગુજરાત,રણોત્સવ કરશે ,ગરબા ગાશે,ઉત્સવો કરશે,વાયબ્રન્ટ સમિટ કરશે ગુજરાત
હે ગુજરાત,જરાક એ તો કહો કે અટકેલી ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરશે ગુજરાત?
કે લાયબ્રેરીમાં બેરોજગાર બેસી રહેશે ગુજરાત?
#ResumeGujRecruits