જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
....................................
તા.૨૮/૧૧/૨૦૨૬ ના રોજ આઈ.ટી.આઈ બોટાદ ખાતે વિધ્યાર્થીઓ સાથે બાળ લગ્ન નાબુદી સેમિનાર યોજવામાં આવેલ.જેમાં બાળ લગ્ન,પોકસો એક્ટ તેમજ યોજનાકીય માહિતી આપી બાળ લગ્ન નાબૂદી અન્વયે શપથ ગ્રહણ કરાવવામાં આવેલ.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
...............................
તા.૨૨/૧૧/૨૦૨૬ ના રોજ ગામ સરવા અને હડદડ, તા.બોટાદ ખાતે બાળ સુરક્ષા એકમ અને સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રહીને શેરી નાટક યોજવામાં આવેલ.જેમાં બાળ લગ્ન, યોજનાકીય પ્રચાર-પ્રસાર બાળ કાયદાઓથી માહિતગાર કરવામાં આવેલ.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
તા.6.11.2026 ના રોજ તાલુકા બાળ સુરક્ષા સમિતિની બેઠક ટીડીઓ કચેરી રાણપુર ખાતે યોજવામાં આવી. જેમાં એજન્ડા મુજબ ચર્ચા તેમજ પાલક માતા પિતા યોજનાઅંગે તલાટી અને સરપંચ લેવલે માહિતી મેળવી યોજનાકીય લાભ અપાવવા જણાવવામાં આવ્યું
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
.......
તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ સમઢીયાળા પ્રા.શાળા નં-૨, ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
.......
તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ લાઠીદડ પ્રા.શાળા પરા વિસ્તાર, ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
..............
તા.૧૬/૧૦/૨૦૨૬ ના રોજ કેન્દ્રવતી શાળા, લાઠીદડ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
..............
તા.૧૫/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી ઉ.માં.શાળા, સરવા ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
.
તા.૧૪/૧૦/૨૦૨૬ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન -બરવાળા,ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
................
તા.૧૪/૧૦/૨૦૨૬ ના રોજ નેમિષારણ સ્કૂલ, બોટાદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
......................
તા.૦૯/૧૦/૨૦૨૬ ના રોજ માં ચાણક્ય પ્રાથમિક શાળા, બોટાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ, જે.જે.એક્ટ,પોકસો એક્ટ તેમજ યોજનાઓ તથા નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
.........
તા.૦૬/૧૦/૨૦૨૬ ના રોજ શ્રી લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નં. 25, બોટાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ,પોકસો એક્ટ તેમજ યોજનાઓ તથા નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
.............
તા.૦૫/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી માધ્યિક અને ઉ.મા. શાળા, ભીમડાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળ કાયદાઓ, જે.જે.એક્ટ,પોકસો એક્ટ તેમજ યોજનાઓ તથા નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
...................
તા.૨૯/૦૯/૨૦૨૬ ના રોજ સરકારી હાઈસ્કુલ, ઢાંકણીયા ખાતે વિધ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં નશામુક્ત ભારત અભિયાન બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની, બાળ કાયદાઓ તથા વિવિધ યોજનાકીય માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
................................
તા.૨૮/૦૯/૨૦૨૬ ના રોજ સરકારી હાઈસ્કુલ, હડદડ વિધ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં નશામુક્ત ભારત અભિયાન, બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની, બાળ કાયદાઓ તથા વિવિધ યોજનાકીય માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.
જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ
..................................
તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ કુંડલી પ્રાથમિક શાળામાં બાળકો સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં બાળ લગ્ન અધિનિયમ,નશા મુક્તિની માહિતી આપી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.