"PHID બસ પાસ હવે ખિસ્સામાં નહીં, મોબાઈલમાં"
હવે ગુજરાત ST બસનો PHID પાસ DigiLocker પર લાઈવ છે.
ફિઝિકલ કાર્�� સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો અને મુસાફરીનો આનંદ માણો.
બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ - 2006
બાળલગ્ન એટલે શું? લગ્ન કરના�� બંને પાત્રોમાંથી કોઈપણ એક બાળક હોય (છોકરો ૨૧ વર્ષથી ઓછી અને છોકરી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય) તેને બાળલગ્ન ગણવામાં આવે છે.
બાલ વિવાહ પ્રતિબંધિત અધિનિયમ મુજબ નાની વયે લગ્ન કરાવવા કે તેમાં સહભાગી થવું એ સજાપાત્ર ગુનો છે.
બાળલગ્નના કાયદ��� મુજબ, જે છોકરીએ ૧૮ વર્ષની ઉંમર તથા જે છોકરાએ ૨૧ વર્ષની ઉંમર પૂરી �� કરી હોય તેને બાળક કહેવાય.
અત્રેની કચેરી ખાતે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની બેઠકમાં વધુ 6 બાળકોને ₹3000 માસિક સહાય મંજૂર કરવામાં આવેલ તેમજ અત્રેના જિલ્લામાં કુલ 341 બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ રહ્યા છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ
...................
તા.૧૬-૧-૨૦૨૬ બોટાદ નગરપાલિકા વોર્ડ- નં- ૭ ખાતે વોર્ડ કક્ષાની બાળ સુરક્ષા સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં બાળ સુરક્ષા સમિતિના કાર્યો, ભૂમિકા અને જવાબદારી વિશે તેમજ બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
બાળલગ્ન નહી, X શિક્ષણ
દીકરીનું ભવિષ્ય તેના હાથમાં
જ્યારે કોઈ છોકરી શાળામાં જાય છે, ત્યારે તે માત્ર પોતાનું જ નહીં, પણ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલે છે.
બાળ લગ્ન તેની શિક્ષણની સફરનો અંત લાવે છે.
દીકરીનું સશક્તિકરણ એ બાળ લગ્ન અટકાવવાનું સૌથી મોટું શસ્ત્ર છે.
ચાઇલ્ડ હેલ્પલાઇન: 1098 (18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે)
પોલીસ કંટ્રોલ રૂમ: 100
@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@InfoGujarat@drpradyumanvaja@manisha_vakil@MSJEGOI
#balvivahmuktbharat #protectourchildren #childrights #stopchildmarraige #betibachaobetipadhao
દિવ્યાંગજનોને આર્થિક સહાયથી મનોબળ પૂરું પાડ���ી "સંત સુરદાસ યોજના"
આ યોજના હેઠળ, 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને દર મહિને ₹1000 ની આર્થિક સહાય સીધા તેમના પોસ્ટ/બેંક ખાતામાં (DBT મારફતે) ચૂકવવામાં આવે છે.
વધુ જાણકારી અને અરજી કરવા માટે:
https://t.co/jxBKxA07Sl પોર્ટલની મુલાકાત લો.
#DivyangEmpowerment #socialjustice #dbtscheme #gujaratschemes #સંતસુરદાસયોજના
દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણની દરકાર લેતી ગુજરાત સરકાર!
શિક્ષણ એ દરેક બાળ��નો અધિકાર છે, અને ગુજરાત સરકાર દિવ્યાંગ બાળકોના શિક્ષણની સંપૂર્ણ દરકાર લઈ રહી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી, તેમને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહન આપવા માટે ખાસ શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે!
#DivyangEmpowerment #educationforall #gujaratscholarship #દિવ્યાંગશિક્ષણ
#શિષ્યવૃત્તિ
દિવ્યાંગજનોને આર્થિક અને શારીરિક રીતે પગભર બનાવતી "દિવ્યાંગ સાધન સહાય યોજના"
દિવ્યાંગજનોનું જીવન વધુ સરળ અને સ્વતંત્ર બને તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. "દિવ્યાંગ સાધન સહાય યોજના" દ્વારા દિવ્યાંગતાને અનુરૂપ આવશ્યક સાધનો ખરીદવા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.
#દિવ્યાંગકલ્યાણ #divyangyojana #DivyangEmpowerment #GujaratGovernment #SocialJustice
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોના ��રિજનો માટે વીમાનું સુરક્ષા કવચ
આ યોજના દિવ્યાંગ વ્યક્તિના આકસ્મિક સંજોગોમાં પરિવારને આર્થિક ટેકો પૂરો પાડે છે. આ સુરક્ષા કવચ દિવ્યાંગજનોના પરિવારોને અણધારી આફત સમયે તેમને આર્થિક રીતે સહાય આપવામાં મદદરૂપ થાય છે.
@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat @BhanubenMLA @BhikhusinhjiBjp @MSJEGOI
#દિવ્યાંગવીમા #સુરક્ષાકવચ #ગુજરાતસરકાર #દિવ્યાંગસહાય #DivyangInsurance